Book Title: Sutrakrutanga Sutram Part 04
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
६८४
सूत्रकृतामसूत्र स्मक मार्गम् अङ्गीकृत्य 'अस्सि सुठिच्चा' अस्मिन् सुस्थाय-अस्मिन् धर्मे सम्यगव. स्थिति कृत्वा मनोवाकायै मिथ्यात्वं निन्दयन् 'तिविहेण' त्रिविधेन-करणकारणानु. मोदनात्मकः-करणेन योगेन च त्रिकरणत्रियोगेश्य 'ताई बायो-पडूजिवनिकायरंक्षको भवति स्वात्मानं परश्च संसारात त्रातुं समर्थों भवति । महावीरमतिपादिवाऽहिंसाधर्म स्वीकृत्य मनोवचनकायमिथ्यात्वं निन्दयन् संरक्षणे समर्थों भवति । 'महाभवोध' महामवौघं-दुस्तीर्ण संसारसमुदम् 'समुद्द व' समुद्रमिव तरि. उ' तरीतुम्-दुस्तरसमुद्रमिव संसारसमुद्रसंतरणाय 'आयाणवं धम्म' आदानवान् -सम्यग्दर्शनादिमान मुनिः धर्मम् अहिंसाप्रधान हित पाणातिपातादिविरमणलक्ष. णम् 'उदाहरेज्ना' उदाहरेद-उपदिशेत् एतद्धर्मवर्णनं ग्रहणं च विवेकिभिः कर्तव्यम् ।
टीकार्थ-केवलज्ञानरूप बोधिको प्राप्त भगवान् श्री महावीर की आज्ञा से इस समाधि को अर्थात् सम्यग्दर्शन ज्ञान चारित्र और तप रूप मोक्षमार्ग को अंगीकार करके और इसमें सम्यक् प्रकार से स्थित होकर मन वचन काय से मिथ्यात्व आदि पापों की निन्दा करता हुआ षटकाय के जीवों का रक्षक होता है। वह अपने को तथा दूसरों को संसार से त्राण करने में समर्थ होता है । अर्थात् महावीर द्वारा प्रतिपादित अहिंसा धर्म को स्वीकार करके मन वचन काय से मिथ्यात्व की निन्दा करता हुआ स्व पर के संरक्षण में समर्थ होता है। वह दुस्तर सागर के समान संसार से तिरने के लिए सम्यग्दर्शन आदि से युक्त होकर अहिंसा प्रदान तथा हिंसा विरमण आदि लक्षण वाले मुनिधर्म का उपदेशकरे । विवेकी जनों को इस धर्म का निरूपण और ग्रहण करना चाहिए।
ટીક થે--કેવળ જ્ઞાન રૂ૫ બોધિને પ્રાપ્ત કરેલ ભગવાન મહાવીરની આજ્ઞાથી આ સમાધિને અર્થાત્, સમ્યક્દર્શનૂ સમ્યફજ્ઞાન્ સમ્યફ ચારિત્ર અને તપ ૩૫ મોક્ષમાર્ગને સ્વીકાર કરીને અને તેમાં સમ્યક્ પ્રકારથી સ્થિત રહીને
સ, વચન અને કાયાથી મિથ્યાત્વ વિગેરે પાપની નિંદા કરતા થકા ષકાયના જીવોના રક્ષક થાય છે. તે પિતાનું તથા બીજાનું સંસારથી રક્ષણ કરે વામાં સમર્થ થાય છે. અર્થાત્ મહાવીર દ્વારા પ્રતિપાદન કરેલ અહિંસા - અને સ્વીકારીને મન, વચન અને કાયથી મિથ્યાત્વની નિંદા કરતા થકા પિતાના તથા બીજાના સંરક્ષણમાં સમર્થ બને છે. તે દસ્તર એવા સંસારથી સમદ્રને તરવા માટે સમ્યક્દર્શન વિગેરે લક્ષણવાળા મુનિ ધર્મને ઉપદેશ કરે. વિવેકી જનેએ આ ધર્મનું નિરૂપણ અને ગ્રહણ કરવું જોઈએ.