Book Title: Sutrakrutanga Sutram Part 04
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
११४
सूत्रकृतागसूत्रे तं त्यजति । यदि क्षेत्रादयो मत्स्वरूपा भवेयु स्तदा मां परित्यज्य न कापि तिष्ठेयुः । परन्तु-नैव दृश्यते यन्मयि विद्यमानेऽपि एते मां विहाय अन्यत्र गच्छन्ति। मयि मृते चैतेऽत्रैव स्थास्यन्ति, मयि दुःखिते नैते मत्राणाय प्रवर्तन्ते, अत इमे मया नो ग्रहीतव्याः, इति ज्ञात्वा कामभोगेहि' कामभोगान् 'विप्पजहिस्सामो' विप्रहास्यामः-परित्यक्ष्यामः । में भी उससे अलग नहीं हो सकती। शीतलता जल का धर्म है अतः यह कदापि जल का परित्याग नहीं करता। यदि ये खेत मकान आदि मेरे स्वरूप होते तो सदा काल मेरे साथ रहते। मुझे त्याग कर न जाते ! किन्तु ऐसा देखा नहीं जाता ! मैं विद्यमान रहता है फिर भी ये मुझे छोड़ कर अन्यत्र चले जाते हैं। मेरी मौजूदगी में ही दूसरे के धन जाते हैं। देखते देखते पराये हो जाते हैं। मेरे मर जाने पर और अन्यत्र चले जाने पर ये यहीं रह जाएंगे । जब मैं दुःखी होता हूं तो ये मेरी रक्षा नहीं करते। अतएव इन्हें ग्रहण करना मेरे लिए उचित नहीं है । वास्तव में ये कामभोग के साधन सुखदायी नहीं है। इनके कारण अन्तःकरण में घोर अशान्ति और व्याकुलता उत्पन्न होती रहती है। ये मुझे अपने शुद्ध चिदानन्द स्वरूप की और झांकने नहीं देते। मैं अपने जीवन का अमूल्य समय इनकी रक्षा और वृद्धि में ही व्यय कर रहा हूं परन्तु बदले में इनसे क्या पा रहा हूं ? लेश मात्र તે ત્રણે કાળમાં પણ તેનાથી જુદી થતી નથી, જેમકે ઠંડા પણું તે જલને ધર્મ છે, તે શીતલ પણું જલને ત્યાગ કરતું નથી. જે આ ખેતર, મકાન, વિગેરે સાધને મારા નિજ સ્વરૂપ હતા તે સદાકાળ મારી સાથે જ રહેત भारी त्याग ४श त नही. परंतु युवामां मातु: नथी, हूँ વિદ્યમાન રહું છું, તો પણ આ મને છોડીને બીજે ચાલ્યા જાય છે. મારી હાજરીમાં જ તે બીજાના બની જાય છે. મારા મરી જવાથી અથવા બીજે જવાથી આ અહીંજ રહી જશે. જ્યારે હું દુઃખી બનું છું તે આ મારૂં રક્ષણ કરી શકતા નથી. તેથી જ તેને ગ્રહણ કરવું તે મને એગ્ય નથી, વાસ્તવિક રીતે આ કામગેના સાધને સુખને આપવાવાળા દેતા નથી, તેના આશ્રાથી અંતઃકરણમાં ઘેર અશાંતિ અને વ્યાકુળપણું ઉત્પન્ન થતું રહે છે. તે મને મારા શુદ્ધ ચિદાનંદ સ્વરૂપ તરફ જુકવા-વળવા દેતા નથી. હું મારા જીવનને અમૂલ્ય સમય આની રક્ષા અને તેને વધારવામાં જ વીતાવી २जी . ५२. न' तनाथी शुभ १ मा देशमात्र पy