Book Title: Sutrakrutanga Sutram Part 04
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सूत्रकृताङ्गसत्रे ___ अन्वयार्थः-(एवं उदए) एवम्-पूर्वोक्ता-उदयः-धनलाभादिरूपः (णेगंतण
चंतिय) नैकान्तिको नात्यन्तिकश्च, (ते दो विगुणोदयंमि) तौ द्वौ विगुणोदयौगुणवजितौ (से) सः (उदए) तीर्थकरस्योदयः लामा (साइमणतपत्ते) साधनन्त. माप्त:-सादिमनन्तं च प्राप्तः 'समुदयं तं-केवलज्ञानलक्षणमुदयम् 'ताई णाई' पायी-जीवरक्षका, ज्ञायी-सर्वज्ञः 'साहयई' अन्यानपि साधयति उपदेशद्वारा मापयतीति 'वयंति' वदन्ति विद्वांसः ॥२४॥ ____टीका-पुनरपि आर्द्रक आह-हे गोशालक ! वणिजां धनादिः कदाचिह्न वति-न वा भवति, कहिचिल्लाभमपेक्षमाणस्य महती हानिरेव, अतो विदितत्व विद्वद्भिः वणिजा लाभे नास्ति स्थायीगुण इति कथ्यते । भगवता तीर्थकरेण कर्मनिर्जराद्वारेण लब्धो लामो लापः कथ्यते । येन च भवति दिव्य ___ अन्वयार्थ--धन लाभादि रूप पूर्वोक्त उदय न ऐकान्तिक है और न आत्यन्तिक है, ऐसा ज्ञानी जन कहते हैं । जिप्स उदय में यह दोनों गुग नहीं है, वह वास्तव में उद्य नहीं है-वह उदय गुणरहित है। किन्तु तीर्थकर भगवान् का उदय सादि और अनन्त है। जीवों के त्राता और लर्वज्ञ भगवान उस उद्य का दूसरों को भी उपदेशकरते हैं ॥२४॥
टीकार्थ--कि फिर शहते हैं-हे गोशालक ! व्यापारियों को धन आदि की प्राप्ति कनी होती है, कभी नहीं भी होनी । कभी लाभ की अपेक्षा रखते हुए बहुत बड़ी हानि हो जाती है। अतएव तत्त्वज्ञानियों का कथन है कि वणिको के लाल में स्थायी गुण नहीं है।
અન્વયાર્થ–-ધન લાભ વિગેરે પ્રકારનો પહેલાં કહેલ ઉદય એકાતિક નથી. તેમ આત્યન્તિક પણ નથી. તેમ જ્ઞાનીજનો કહે છે. જે ઉંદયમાં આ બને ગુણ નથી તે વાસ્તવિક રીતે ઉંદય જ નથી. અર્થાત્ તે ઉદય ગુણહીન છે. પરંતુ તીર્થકર ભગવાનને ઉદય સાદિ અને અને તે છે જીવનું ત્રાણ કરવાવાળા સર્વજ્ઞ ભગવાન એ ઉદયને બીજાઓને પણ ઉપદેશ આપે છે પારકા
ટીકાર્થ–-ફરીથી આદ્રક મુની કહે છે કે-હે ગોશાલક! વ્યાપારીને ધન વિગેરેની પ્રાપ્તિ કયારેક થાય છે, અને કયારેક નથી પણ થતિ, ક્યારેક લાભની આશા રાખવા છતાં પણ બહુ મોટી નુકશાની પણ આવી જાય છે તેથી જ તત્વજ્ઞાનીનું કથન છે કે-વ્યાપારીના લાભમાં સ્થાયી–ગુણ હેતું નથી.