Book Title: Sutrakrutanga Sutram Part 04
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 759
________________ सूत्रकताले सर्वत्र वस्तुनि सर्वशक्तिनास्तीत्यपि एकान्तवचनं नो वक्तव्यम्, तत्तद्वचनमपि घर्त्ततेऽनाचाराऽऽवरणे । अयमाशयः सांख्पनये-सर्वे पदार्थाः प्रकृतिस्थमूलाः प्रकृतिश्योपादानं समानं सर्वे पामिति कारणगुणस्य सर्व त्रैव सद्भावात् सर्वे सर्वात स्मकाः पदार्थाः। सर्वाऽपि शक्तिः सर्वत्र वर्त्तते । अन्ये च-देशकाळ-स्वभावादि भेदात्स सर्वेभ्यो विभिमा इति एतेषां नये नैका शक्तिः सर्वत्र सिद्धा। अभयमपि-एकान्तवादवचनमेव, अयुक्तं चैत्-अस्माकं नये नयविदाम् । तथारि -यदि सर्वस्य सर्वात्मकन्यं सिध्येत् न सिध्येद् जन्ममरणमुखित्वदुःखिस्वबन्धमोक्षादीनां लौकिकी शास्त्रीया चाऽनुपेक्षणीया व्यवस्था । अतः सर्वथाऽभेदैकान्तो न सर्वत्र सामर्थ्य है, सर्वत्र वीर्य नहीं है, अर्थात् सय वस्तुओं में सर्व शक्तियां विद्यमान हैं अथवा सय में सय शक्तियां नहीं है, ऐसा कहने से भी अनाचार होता है। तात्पर्य यह है कि सांख्यमत के अनुमार समस्त पदार्थों का कारण प्रकृति है। वह सब का उपादान कारण है । उपादान कारण के गुण सभी कार्यों में पाये जाते हैं, अतः सभी पदार्थ सर्वात्मक है, सब में सब शक्तियां विद्यमान हैं। दूसरों का कहना है कि देश, काल स्वभाव का भेद होने से भी पदार्थ सब से भिन्न हैं। इनके मन में एक शक्ति सर्वत्र सिद्ध नहीं है। यह दोनों एकान्न मान्यताएं समीचीन नहीं हैं । यदि सब सर्वात्मक हों तो जन्म, मरण, सुख, दुःख, बन्ध और मोक्ष आदि की लौकिक और शास्त्रीय व्यवस्थाएं, जिनकी उपेक्षा नहीं की जा सकती, सिद्ध नहीं होती। इस कारण एकान्त अभेदपक्ष બધે જ સામર્થ્ય છે. બધે વીર્ય નથી અર્થાત સઘળી વસ્તુઓમાં બધી જ શક્તિ રહેલી છે. અથવા બધામાં બધી શક્તિ નથી. એ પ્રમાણે કહેવું ન જોઈએ કેમકે એમ કહેવાથી પણ અનાચાર થાય છે. તાત્પર્ય એ છે કે-સાંખ્યમત પ્રમાણે દરેક પદાર્થોનું કારણ પ્રકૃતિ છે. તે બધાનું ઉપાદાન કારણ છે ઉપાદન કારના ગુણ બધા જ કાર્યોમાં મળી આવે છે. તેથી બધા જ પદાર્થો સર્વાત્મક છે. બધામાં બધી જ શક્તિ રહેલી છે. બીજાઓનું કહેવું છે કે–દેશ, કાળ, અને સ્વભાવને ભેદ હોવાથી બધા જ પદાર્થો બધાથી જુદા છે. તેઓના મત પ્રમાણે એક શક્તિ બધે જ સિદ્ધ નથી. આ બન્ને એકાન્ત માન્યતાઓ બરોબર નથી. જે બધાજ સર્વામક હોય, તે જન્મ, મરણ, સુખ, દુઃખ, બન્ધ અને મોક્ષ વિગેરેની લૌકિક અને શાસ્ત્રીય વ્યવસ્થાઓ કે જેની ઉપેક્ષા કરી શકાય તેમ નથી. તે સિદ્ધ થતી નથી. તે કારણથી એકાન્ત અભેદ પક્ષ ખબર નથી. એકાન્ત

Loading...

Page Navigation
1 ... 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791