Book Title: Sutrakrutanga Sutram Part 04
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 772
________________ 'समयार्थबोधिनी टीका द्वि. श्रु. अ.५ आचारश्रुतनिरूपणम् शरीराभ्यां सम्बद्ध एवाऽऽवर्तते । अतः कथञ्चित्स मूोऽपि । स्वरूपतः स्वभावतश्च अमृतोऽपि, 'ज्ञान-दर्शन-चारित्र्यात्मकोऽपि' तैजसकामणशरीरसम्बन्धा. न्मूतोऽपि भवति । अतस्तस्य कर्मपुद्गलसम्बन्धात्मकबन्धनस्य अभावप्रतिपादनस्याशक्यत्वात् । बन्धसम्भवे च तदभावात्मकमोक्षोऽपि सम्मवत्येवं। अत: 'पन्धमोक्षौ न विद्यते इति मतिं परित्यज्य बन्धमोक्षौ विद्यते इत्येतादृशी मतिमेव धारयेत् । न तु-कुतर्केण आग्रहेण शास्त्रमतिरपनेयेति ॥१५॥ मूलम्-नस्थि पुण्णे व पावे वाणेवं सन्नं णिवेसए । अस्थि पुण्णे व पावे वा एवं सन्नं णिवेसेए ॥१६॥ छाया-नास्ति पुण्यं वा पापं वा नै संज्ञां निवेशयेत। अस्ति पुण्यं वा पापं वा एवं संज्ञां निवेशयेत् ॥१६॥ होता ही है। इसी प्रकार आत्मा का कर्मपुद्गल के साथ यदि सम्बन्ध हो तो इसमें कोई बाधक नहीं है। है। इसके अतिरिक्त संसारी आत्मा अनादि काल से तैजस और कामण शरीरों के साथ बद्ध होने के कारण कथंचित् मृत ही है । अर्थात् अपने मूल भूत शुद्ध स्वभाव की अपेक्षा से आत्मा अमूर्त है ज्ञान-दर्शन चारित्र और तपमय है, फिर भी तैजस और कामण शरीर के साथ सम्बन्ध होने के कारण मूर्त भी है, इस अपेक्षा से आत्मा का कर्मपुद्गलो के साथ बन्ध होना 'निर्बोध है और जब बन्ध होता है तो उसका अभाव भी संभव ही है ! अतएव बन्ध और मोक्ष नहीं हैं, इस प्रकार की वृद्धि को त्याग कर यही घुद्धि धारण करना चाहिए कि बन्ध भी है और मोक्ष भी है। कुतर्क और कदाग्रह 'करके शास्त्र संगत समझको त्याग देना उचित नहीं है ॥१५॥ જ છે એજ પ્રમાણે કર્મ પુદ્ગલની સાથે જે આત્માને સંબંધ હોય તે તેમાં કંઈ જ બાધ નથી આ શિવાય સંસારી આત્મા અનાદિકાળથી તેજસ અને કામણ શરીરની સાથે બદ્ધ હોવાથી કથંચિત્ મૂર્ત જ છે અર્થાત્ પિતાના મૂળભૂત શુદ્ધ સ્વભાવની અપેક્ષાથી આત્મા અમૂર્ત છે. જ્ઞાન, દર્શન ચારિત્ર અને તપમય છે. તે પણ તૈજસ અને કાર્માણ શરીરની સાથે સંબંધ હોવાથી મૂર્ત પણ છે. આ અપેક્ષાથી કર્મ પુદ્ગલોની સાથે આત્માને બંધ થે નિબંધ-બાધ-દોષ વગરને છે. અને જયારે બંધ થાય છે, તે તેને અભાવ પણ સંભવે છે તેથી જ બંધ અને મેક્ષ નથી. આવા પ્રકારની બુદ્ધિનો ત્યાગ કરીને એવી જ બુદ્ધિ ધારણ કરવી જોઈએ કે-બન્ધ પણ છે અને મોક્ષ પણ છે. કુતર્ક અને દાગ્રહ કરીને શાસ્ત્ર સંગત સમજશુને છેડી દેવી તે ચોગ્ય નથી, ૧પા.

Loading...

Page Navigation
1 ... 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791