Book Title: Sutrakrutanga Sutram Part 04
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७५०
सूत्रकृताङ्गास्त्र, मदट्टाए किंचि वि जाव' मा किश्चन मदर्थं यावत् पचनपाचनादिकमारम्भसमारम्मम् अस्मदर्थ मा फिश्चित् कुरु-मा कारय एवं रूपेण सर्वाने प्रत्याख्यास्यामः । 'आसंदीपेढियाओ पच्चोरुहिता ते वहा कालगया' आसन्दीपीठिकातः प्रत्यदरुह्य एते काळगता:-मरणमनुमाप्ताः 'कि वत्तव्यं सिया' किं वक्तव्यं स्यात्-एतद्विपये कि वक्तव्यं तदानीम्, निन्या उत्तरयन्ति-'सम्म कालगयत्ति'
सम्यकालगता इति । 'वत्तव्य सिया' वक्तव्यं स्यात्-सम्यक्तदीयं मरणमिति । __'ते पाणावि वुच्चंति जाव अयं पि भेदे से णो णेयाउए भवई' ते प्राणा अप्युच्यः
न्ते यावदयमपि भेदो नो स नैयायिको भवति ते प्राणा अपि कथ्यन्ते-सा अपि, महाकाया अपि, चिरस्थितिका अप्युच्यन्ते, तथा-त्रसानां हिंसायाः श्रावण प्रत्याख्यानं कृतम् अतः श्रावकस्य व्रतं निर्विषयमिति कथनं न न्यायसिद्धम् इति 'भगवं च णं उदाहु' भगवांश्च खलु पुन रुदाह 'सतेगइया मणुस्सा भवंति' सन्त्येकतये भुवि मनुष्या भवन्ति, 'तं जहा' तद्यथा 'महइच्छा' महेच्छा:-महती तीन योग से सम्पूर्ण प्राणातिपात और सम्पूर्ण परिग्रह का त्याग करेंगे। हमारे लिए न कुछ करो और न कराओ, ऐसा भी प्रत्याख्यान करेगे। इस प्रकार कहकर वे श्रावकपणा पालता हुआ अन्त समय में संथारा करके मृत्यु को प्राप्त होते हैं तो उनके विषय में क्या कहना चाहिए? निन्धोंने उत्तर दिया उन्होंने सम्यक प्रकार से काल किया, ऐसा कहना चाहिए। वे प्राणी भी कहलाते हैं, बस भी कहलाते हैं, महाकाय और चिरस्थितिक भी कहलाते हैं । इनकी हिंसा से श्रमणोपासक निवृत्त है अतएव श्रमणोपासक के व्रत को निर्विषयक कहना न्याय संगत नहीं है। ___ भगवान गौतम पुनः बोले-इस संसार में ऐसे भी मनुष्य होते है जो राज्य वैभव परिवार आदि का अत्यधिक इच्छा वाले होते हैं, વખતે અમે ત્રણ કરણ અને ત્રણ રોગથી સંપૂર્ણ પ્રાણાતિપાત અને સંપૂર્ણ પરિગ્રહને ત્યાગ કરીશું. અમારે માટે કંઈ કરવું નહીં અને કંઈ કરાવવું, નહીં એવું પણ પ્રત્યાખ્યાન કરીશું આ પ્રમાણે કહીને તેઓ શ્રાવકપણે પાલન કરતા થકા અંતસમયે સંથારે કરીને મૃત્યુને પ્રાપ્ત કરે છે તે તેમના સંબંધમાં શું કહેવાનું છે ?
નિગ્રાએ ઉત્તર આપતાં કહ્યું કે–તમેએ સારી રીતે કાળ કર્યો તેમ કહેવું જોઈએ તેમાં પ્રાણી પણ કહેવાય છે. ત્રસ પણ કહેવાય છે. મહાકાય અને ચિરસ્થિતિક પણ કહેવાય છે. તેમની હિંસાથી શ્રમ પાસક નિવૃત્ત રહે છે. તેથી જ શ્રમ પાસકના વ્રતને નિર્વિષયક કહેવું તે ન્યાય સંગત નથી.
ભગવાન ગૌતમસ્વામીએ ફરીથી કહ્યું-આ સંસારમાં એવા પણ મનુષ્ય હોય છે કે-જેઓ રાજ્યવૈભવ પરિવાર વિગેરેની અત્યંત અધિક ઈચ્છાવાળા