Book Title: Sutrakrutanga Sutram Part 04
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थबोधिनी टीका शि. शु. अ.६ आर्द्रकमुनेर्गोशालकस्य संवादनि० ६०१ . वियागरेज्जा) प्रश्न निरवद्याश्नोत्तरं व्यागृणीयात् न वाऽपि व्यागृणीयात्सावधस्योत्तरं न ददातीति ॥१७॥ ____टीका--आद्रकमुनि गोशालकं प्रति कथयति-भो गोशालक ! भगवान् महावीरस्वामी 'णो कामकिच्चा' नो कामकृत्या प्रयोजनमन्तरेण किमपि कार्य न करोति । 'ण य बालकिच्चा न च बालकृस्या-बालकवदविचार्य न किमपि कुरुते कार्यम् । न वा 'रायाभियोगेण रानाऽमियोगेन-राज्ञा आज्ञया राजमयेन च धर्मोपदेशं न करोति । 'भएण कुओ' भयेन कुतः-भयेन तु सर्वथा नैव करोति धर्मोपदेश स देवाधिदेवः । 'पसिणं वियागरेज न वावि' प्रश्न व्यागृणीयान्नवा. ऽपि-कदाचिभिरवधपश्नोत्तरं ददाति-न वाऽपि ददाति सावध प्रश्नोत्तरम्, 'स कामकिच्चेणिह आरियाण' स्वकामकृत्येनेहाऽऽर्याणाम्-स्वेच्छाकारितया-स भगवान् इह-जगति-आर्याय धर्ममुपदिशति, तथा-स्वकीयतीर्थकरनामकर्मणः क्षयाय धर्मोपदेशं करोतीति भावः ॥१७॥ किये हुए तीर्थकरनामकर्म का क्षय करने के लिए आयजनो को उपदेश देते हैं । किप्ती के प्रश्न का उत्तर देते है या नहीं भी देते है। अर्थात् निरवद्य प्रश्न का उत्तर देते है, सावद्य प्रश्न का उत्तर नहीं देते है।१७।
टीकार्थ-आईक मुनि ने गोशालक से कहा-हे गोशालक ! भगवान् महावीर स्वामी प्रयोजन के बिना कोई कार्य नहीं करते । बालक के समान विना विचारे भी कोई कार्य नहीं करते। वे देवाधिदेव राजा के भय से धर्मोपदेश नहीं देते, किसी के भी भय से उपदेश नहीं देते। कदाचित् निरवद्य प्रश्न का उत्तर देते हैं और सावध प्रश्न का उत्तर नहीं भी देते ! वे तीर्थ कर नामकर्म के क्षय के लिए आर्यजनों को धर्मदे शना देते हैं ॥१७॥ જીત કરેલ તીર્થંકર નામ કર્મને ક્ષય કરવા માટે આર્યજનને ઉપદેશ આપે છે કેઈના પ્રશ્નોને ઉત્તર આપે પણ છે અને નથી પણ આપતા અર્થાત નિરવદ્ય પ્રશ્નોના ઉત્તર આપે છે સાવધ પ્રશ્નોને ઉત્તર આપતા નથી. ૧ળ
ટીકાWઆદ્રક મુનિ ગોશાલકને કહે છે—હે ગોશાલક! ભગવાન મહાવીરસ્વામી પ્રયજન વિના કોઈ પણ કાર્ય કરતા નથી. તેમજ બાલકની જેમ વગર વિચાર્યું પણ કોઈ કાર્ય કરતા નથી. તેઓ દેવાધિદેવ એવા રાજાના ડરથી ધર્મોપદેશ આપતા નથી. તે પછી બીજાના ભયની તે વાત જ શી કરવી? અર્થાત કેઈના પણ ડરથી તેઓ ઉપદેશ આપતા નથી કદાચ નિરવદ્ય પ્રશ્નનો ઉત્તર આપે છે, અને સાવદ્ય પ્રશ્નને ઉત્તર આપતા નથી. તેઓ તીર્થકર નામકર્મના ક્ષય માટે આર્ય જનેને ધર્મદેશના આપે છે, ૧ળા
सु० ७६