Book Title: Sutrakrutanga Sutram Part 04
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थबोधिनी टीका द्वि.शु. १ ४ प्रत्याख्यानक्रियोपदेशः 'एवं गुणजातीयस्स' एवं यथोक्तगुणजातीयस्थ-समनस्कत्वादिविशिष्टस्य 'पावे कम्मे कज्जई पाप कर्म क्रियते-पापकर्मबन्यो भवति, नान्यस्प। हिंसापापयुत मनोवचनकायवत एव पापकर्मसम्भवः, न तु तद्भिन्नकायवतः पापकर्मसम्भव कार णाभावे कार्याऽभावस्याऽन्यत्र निर्णीतत्वात् । 'पुगरवि चोयए एवं ववीई' पुनरपि नोदकः-प्रश्नकर्ता एवं ब्रवी ते । 'तत्थ ण जे ते एवमाहंमु' तत्र ये ते एवमाहुः 'असंतएणं मणेणं पावएण' असता पापकेन मनसा, पापरहितेन मनसेत्यर्थ । 'असंहीयाए वईए पावियाए' असत्या पापिझ्या वाचा-पापरहितवचनेनेति यावत् । 'असंतएणं कारणं पावएणं' असता पापकेन कायेन, पापरहितशरीरेणेत्यर्थः, 'अहणतस्स' अध्नतः-हिंसामकुर्वतः 'अमणक्खस्स' अमनस्कस्य पापरहितमनोवतः 'अवियारमणवयणकायवक्कस्स' अविचारमनोवचनकायवाक्यस्य-मनोवचनकाय. विचाररहितस्य 'सुविणमवि अपस्सो ' स्वप्नमपि अपश्यतः-अव्यक्तविज्ञानवतः,
और जो स्पष्ट ज्ञान से सम्पन्न है, वह ऐसी विशेषताओं वाला जीव ही पापकर्म करता है, जिसमें पाप के पूर्वोक्त कारण नहीं है, उसे पापकर्म का बंध नहीं हो सकता, क्योंकि यह पहले ही निर्णय किया जा चुका है, कि कारण के अभाव में कार्य नहीं होता है।
प्रश्नकर्त्ता पुनः कहता है-जो ऐसा कहते हैं कि पापरहित मन से, पापरहित वचन से, पापरहित काय से, हिंसा न करते हुए को, पापरहित मन वाले को विचार हीन मन वचन काय और वाक्य वाले को तथा अस्पष्ट ज्ञान वाले को भी पापकर्म होता है, वह ठीक नहीं हैं। प्रश्नकर्ता का आशय यह है कि जो समनस्क है, सोच समझ कर मनवचन काय की प्रवृत्ति करता है हिंसा करता है, उसी को पापकर्म , અને જે સ્પષ્ટ જ્ઞાનથી યુક્ત છે, એવા વિશેષપણાવાળે જવ જે પાપ કર્મ કરે છે. જેમાં પાપને ઉપર કહેલા કારણે નથી. તેને પાપકર્મને બંધ થઈ શકતું નથી. કેમકે એ પહેલાં જ નિર્ણય કરવામાં આવેલ છે. કૈ-કારણના અભાવમાં કાર્ય થતું નથી.
પ્રશ્ન કરનાર ફરીથી કહે છે કે–જેએ એવું કહે છે કે–પાપ વિનાના મનથી પાપ વિનાના વચનથી પાપ વિનાના શરીરથી હિંસા ન કરનારાઓને પાપ રહિત મનવાળાને, વિચાર વિનાના મન વચન કાય અને વાયવાળાને તથા અસ્પષ્ટ જ્ઞાનવાળાને પણ પાપકર્મ થાય છે. એ બરાબર નથી. પ્રશ્ન કરનારાને ભાવ એ છે કે-જે સમનસ્ક છે, એટલે કે સમજી વિચારીને મન, . વચન અને કાયની પ્રવૃત્તિ કરે છે, હિંસા કરે છે, તેને જ પાપકર્મને બંધ