________________
૧૬
ધ્યાનશતક
પર્યાં વસે છે તે, અર્થાત્ કઈ ચેતન કે જડ દ્રવ્ય. ચેતનના ગુણ જ્ઞાન-દર્શનાદિ; જડ પુદ્ગલના ગુણ રૂપરસાદિ. ચેતનના પર્યાય યાને અવસ્થા દેવત્વ, મનુષ્યત્વ, - બાલત્વ, કુમારત્વ વગેરે; જડના પર્યાય પિંડપણું, શરાવપણું, ઘડાપણું વગેરે. આવી ગુણ–પર્યાયવાળી એક વસ્તુ પર ધ્યાન સતત વધુમાં વધુ અંતમુહૂર્ત ટકી શકે, આ ધ્યાનના કાળની વાત થઈ.
ધ્યાનના સ્વામી છદ્મસ્થ પણ હોય, કેવળી પણ હોય. છદ્મ એટલે જ્ઞાનાદિ ગુણેને આચ્છાદે આવરે તે જ્ઞાનાવરણીયાદિ ઘાતી કર્મ. એમાં રહેલા તે છવાસ્થ. એમને મનની એકાગ્રતા સતત અંતમુહૂર્ત માત્રની. તેમ ઘાતી કર્મો જેમના નષ્ટ થઈ સર્વજ્ઞ કેવળી બનેલા છે, એમને બધું જ પ્રત્યક્ષ હેઈ અને સાધના પૂર્ણ થઈ હોવાથી ધ્યાન યાને એકાગ્ર ચિંતન કરવા જેવું કાંઈ રહેતું નથી. છતાં એ અંતે જે ચોગનિરોધ કરે છે એ જ એમને ધ્યાનરૂપ છે. કેમકે આ જ ગ્રંથમાં આગળ કહેવાના છે કે માત્ર મનની જ નહિ, પણ કાયાની સુનિશ્ચિલતા પણ ધ્યાન જ છે, ને ગનિરોધમાં એ બની આવે છે. રોગ અને નિરોધ શી વસ્તુ છે??
ગ એટલે એરિકાદિ શરીર વગેરેના સંગથી ઉત્પન્ન થતે આત્માનો તેવા પરિણામરૂપ વ્યાપાર. જેમકે કહ્યું છે કે “ઔદારિકાદિ શરીરના સંબન્ધને લીધે આત્મામાં જે વીર્ય સ્કુરણ થાય તે કાયાગ છે. ઔદારિક–વૈકિય