________________
મુલ ધ્યાન
આમ ચાર પ્રકારે ધ્યાન ‘વર્ણવીને હવે એના જ સબંધમાં બાકીનું કથન કરે છે,— વિવેચનઃ-૪ જીયાન વખતે ચાગ
- વાતો નો
"
શુધ્યાનના ચાર પ્રકાર બતાવ્યા, એમાં પહેલું . પૃથકત્વવિતક –સવિચાર - ધ્યાન એક મનાયેાગ આદિમાં હોય, યા ત્રણે ચેાગમાં હાય. ત્યાં ‘સવિચાર’ સંક્રમણવાળું; ચેાગથી અથમાં નહિ, પણ જો ચેાગાન્તરમાં સંક્રમણ થાય તા અનેક ચાગ અને; નહિંતર એક જ ચેાગ. માટે એક અથવા અનેક ચેાગ સભવે. ત્યારે બીજી એકત્વ-વિતર્ક અવિચાર” ધ્યાન સંક્રમણ રહિત હાઈને એ માત્ર ગમે તે એક ચેાગમાં હાય. જે મનેચેગ યા વચનયેાગ યા કાયયેાગમાં લીનતા આવી . એ જ ચેાગમાં આ બીજા પ્રકારનું ધ્યાન હોય. પણ ત્રીજુ · સૂક્ષ્મ ક્રિયા-અનિવતીધ્યાન માત્ર સૂક્ષ્મ કાયયેાગમાં હાય. કેમકે બીજા ચેગેા નિરુદ્ધ થય ગયા પછી જ આ ધ્યાન આવે છે. ત્યારે ચેાથુ · બ્યુચ્છિન્નક્રિયા–અપ્રતિપાતી ધ્યાન તે! અયેગ અવસ્થામાં જ હોય, કેમકે સમસ્ત ચેગેાના સવથા નિરોધ થઈ ગયા પછી આ આવે છે. એટલે અયેાગી શૈલૈશી કેવલી અનેલને એ હોય; હવે ધ્યાનના વિશેષ અર્થ બતાવે છે,-- વિવેચનઃ– મન વિના ધ્યાન કેવી રીતે ?
6
’
....
વી
પ્ર૦- કેળવજ્ઞાનીને થતા શુક્લધ્યાનના પાછળના એ પ્રક્રાર વખતે તા મનાયેાગ જ નથી એટલે કે મન જ નથી, કેમકે કેવળી અમનસ્ક હાય છે, પછી ત્યાં મન વિના ધ્યાન કેવી રીતે ? યૈ ચિન્તાયામ એવા પાઢથી ધ્યે પરથી અનેવ
"