________________
શુકલધ્યાન
ર૭૩
આત્મવીય રાયમાન થાય, એને “કાયાગ” કહેવામાં આવે છે. એથી કાયામાં પ્રવૃત્તિ-વ્યાપારક્રિયા થાય એટલું જ, પરંતુ મુખ્ય કારણભૂત તે આત્મામાં કાયાના સહારે સ્કૂરાયમાન થતું વીર્ય જ છે. જે આત્મા કાયાને છેડી ગયે, તે પછી એ કાયામાં એવી કેઈ જ પ્રવૃત્તિ નથી થતી. માટે મુખ્ય તે એ ફૂરાયમાન આત્મવીર્ય હેઈને કાયમ વગેરે એ આત્માને જ ગુણધર્મ છે. અલબત્ ઔપાધિક, પરંતુ આત્મપરિણામ-વિશેષ છે. એટલે જ આ કાયવેગ આદિ એ “આત્મા એક સ્વતંત્ર વસ્તુ” હેવાની સાબિતિરૂપ છે. કેમકે મૃતકાયામાં એ વેગ દેખાતું નથી. સારાંશ, ઔદારિક આદિ કાયાના સહારે સ્કુરાયમાન વીર્ય, વીર્યને આત્મપરિણામ, એ કાયમ કહેવાય. P૨) “વચનગ” એટલે શું? :
હવે એ કાયોગથી એક કાર્ય માને કે ભાષાવર્ગણાનાં પુદ્ગલ લેવાનું થયું તે હવે એ ગ્રહણ કરાયેલાં ભાષા દ્રવ્યને વચનરૂપે પરિણુમાવી બહાર છોડવાનું યાને બોલવાનું થાય, એ માટે પ્રયત્ન વીય પરિણામ એ વચનગ કહેવાય છે. અર્થાત્
ઔદારિકાદિ કાયવ્યાપારથી યાને કાયાગથી ગ્રહણ કરેલ વચનદ્રવ્ય-વાદ્રવ્યસમૂહના સહારે તે આત્માને વય પરિણામ એ વચનયોગ છે. એટલે કે કાયાગના સહારે લીધેલા ભાષાપુદુગલેને ભાષારૂપે પરિણુમાવીને હવે બહાર છેડવાનું યાને બેલવાનું કાર્ય કરનાર આત્મપરિણામ એ વચનગ છે. એ કાર્ય ભાષાદ્રવ્યના સહારે સ્કૂરતું વિર્ય કરે છે, માટે એ વીર્યાત્મક આત્મપરિણામ એ વચનગ.
૧૮