________________
ધર્મધ્યાન
૧૨૯ છે કે મુનિની સર્વક્રિયા ધ્યાનરૂપ છે. આ હિસાબે વચનગકાયયોગ ધ્યાનરૂપ બને છે.
અહીં એક વિશેષ એ સમજવાને છે કે ધ્યાનના ચોગ્ય દેશ તરીકે સ્થાન માત્ર પેગસમાધાનકારી યાને વેગ સ્વસ્થતાકારી હોય એટલું જ બસ નથી, કિન્તુ એ “છપરધરહિત” પણ હોવું જોઈએ. જીપરાધરહિત એટલે જ્યાં પૃથ્વીકાયાદિ જીવોને સંઘટ્ટો થતે હેય ને પરિતાપ થતું હોય, ઈત્યાદિ જીવવિરાધનાવાળું સ્થાન ન જોઈએ. ધ્યાનમાં બેઠા ભલે આપણાથી જીવને દુઃખ ન પહોંચતું હોય, કિન્તુ એ સ્થાનમાં જે જીવોને બીજાઓથી પણ દુઃખ પહોંચતું હોય તે તે સ્થાન કેયાનને
ગ્ય ન ગણાય. કેમકે યતિના દયામય હૃદયને આ જોતાં સહેજે એ જી પ્રત્યે લાગણી, દયાર્દ્રતા થઈ આવે, ને એથી ચિત્ત એમાં જતાં પ્રસ્તુત વિષયના ધ્યાનને ભંગ થાય.
આટલું જ બસ નથી, કિન્તુ, “એકજાતિયના ગ્રહણમાં તજજાતીય બીજાનું પણ ગ્રહણ થાય.—એ ન્યાયથી “છાપરાધ શબ્દથી હિંસા જેવા અસત્ય, અદત્તાદાન, મિથુન, પરિગ્રહ વગેરે પાપ પણ સંગ્રહિત બને છે. એટલે એવાં પાપ સેવાતાં હોય એવું પણ સ્થાન ન જોઈએ. એનું પણ કારણ આ કે યેગીનું પાપઘણાવાળું હૃદય બીજાનાં પાપ નજરે પડતાં એ પાપ પ્રત્યે ઘણા ને એ પાપકારી જીવો પ્રત્યે દયાની અસરવાળું બની જવા સંભવ છે, અને એ ધૃણુ–દયા ઊભરાઈ આવતાં ધ્યાનભંગ થાય.
માટે ધ્યાનને ચગ્ય સ્થાન આવું જીવહિંસાદિ પાપ વિનાનું જોઈએ. આ પરથી એ પણ સૂચિત થાય છે કે મુનિનું દિલ