________________
૨૭૬
ધ્યાનશતક
પાંચમા, છઠ્ઠ, સાતમા સમયે ક્રમશઃ સંકોચ થતાં પાછું મળ્યાન કપાટ-દંડ બની આવે છે. ને ૮મા સમયે આત્મા પુનઃ શરીર–પ્રમાણ થઈને ઊભું રહે છે.
આ રીતે સમુદુઘાતથી કર્મસ્થિતિ સરખી બને, અને એ કોઈને કુદરતી જ સમાન હોય એમ પણ બને. પરંતુ તે પછી જ ગનિધની પ્રક્રિયા થાય. પહેલાં મનેગનિષેધ –
ગનિરોધ કરવાનું કામ કાયયોગથી થાય. એમાં પહેલા મ ગને નિરોધ કરે, તે કેટકેટલા પ્રમાણથી કરતા આવે ? તે કે હમણાં જ પર્યાપ્ત સંસી બનેલ છવ, કે જેને ઓછામાં એ છે મનોયોગ હોય, એને જેટલા મને દ્રવ્ય લેવાયા હેય તથા જેટલે મને ચોગ વ્યાપાર હોય, એના કરતાં અસંખ્યગુણ ઓછા મને દ્રવ્ય-વ્યાપારને સમયે સમયે નિરોધ કરતા ચાલે. એમ કરતાં અસંખ્ય સમય પસાર થયે સંપૂર્ણ મનેયેગને નિરોધ થાય.
પછી વચનગનો નિરોધ કરે તે પણ એવા કાયોગથી જ. એમાં નિરોધનું પ્રમાણ આ રીતે –કે હમણાં જ વચન-પર્યાપ્ત બનેલ બેઈન્દ્રિય જીવને પ્રથમ સમયે જે ઓછામાં ઓછા વચનગ હોય, તેના કરતાં પણ અસંખ્યગુણહીન વચનગન સમયે સમયે નિરોધ કરતા ચાલે. એમ અસંખ્ય સમય પસાર થયે સંપૂર્ણ વચનગને નિરોધ થાય.
પછી કાયવેગને નિધિ કરે, તેનું પ્રમાણ આ રીતે, કે કોઈ જીવ સૂમ નિગોદ (સાધારણ વનસ્પતિકાય શરીર)માં ઉત્પન્ન થાય, ત્યાં જન્મના પહેલા જ સમયે એને જે ઓછામાં