________________
૨૦૮
ધ્યાનશતક ઉપગ. જ્ઞાન-દર્શન જીવ સાથે ગાઢ જેડાવાથી એને ઉપયોગ કહે છે,” તે એમ તે પુદગલમાં રૂ૫ રસાદિ ગુણ ગાઢ જોડાય છે તે તેથી શું એ રૂપ રસાદિને ઉપયોગ કહેશે?
ઉ-ઉપગને અહીં એ અર્થ નથી, પણ “ઉપગ એટલે જેના દ્વારા બીજામાં નિકટતાથી તન્મયતાથી જોડાવાનું થાય છે. ત્યારે આત્માને જ્ઞાન-દર્શનથી એના વિષયમાં એવું જોડાવાનું થાય છે, અર્થાત્ વિષયને તન્મયતાથી એ જુએ છે જાણે છે. સારાંશ, જ્ઞાન-દર્શન એ “ઉપગ એટલા માટે છે કે જીવ એથી બીજા વિષયમાં ઉપયુક્ત યાને જાગત-સાવધાનજાણકાર બને છે. કેઈ જડને બીજાને વિચાર જ નથી, બીજાની જાગૃતિ યાને જાણકારી નથી, ગમ જ નથી. તેથી એનામાં ઉપગ નથી. ત્યારે નાની કીડી જેવા જીવને ચાલતાં ખબર પડે છે કે આ પાણી આવ્યું, તો એ નિવૃત થાય છે, એમાં એ આગળ નહિ વધે. સિદ્ધના જીને આખા જગતની ખબર પડે છે, માત્ર એમને રાગાદિ નહિ હોવાથી એ એમાં પ્રવૃત્તિ-નિવૃત્તિ નથી કરતા. કેઈ જડને બીજાની ખબર નહિ પડે. દર્પણને ય ગમ નથી પડતી; એમાં પ્રતિબિંબ એ તે માત્ર છાયાનું સંક્રમણ છે. માટે જડના ગુણને ઉપયોગ નહિ કહેવાય.
આ ઉપયોગ બે પ્રકારે–૧. સાકાર ૨. નિરાકાર. સાકાર એટલે જ્ઞાનેપગ, નિરાકાર એટલે દર્શને પગ. અહીં
સાકાર” = જ્ઞાન એ વિશેષપગ છે અને “નિરાકાર=દર્શન, એ સામાન્ય પગ છે. વસ્તુનાં બે સ્વરૂપ (૧) સામાન્ય, અને (૨) વિશેષ. એવી જ બીજી વસ્તુઓ સાથેને સમાનભાવ એ