________________
ધર્મધ્યાન
सव्वाश्मायरहिया मुणी खीणावसंतमोहा य । झाया। नाणधणा धम्मज्झाणस्स निहिट्ठा ॥ ६३ ॥ .
અર્થ - સર્વ પ્રમાદથી રહિત મુનિ, તથા ક્ષીણ યા ઉપશાંત થવા લાગે છે મેહ જેને (અર્થાત ક્ષપક અને ઉપશામક નિગ્રન્થ, “ચ” શબ્દથી બીજા પણ અપ્રમાદી) એવા જ્ઞાનરૂપી ધનવાળાને ધર્મધ્યાનના ધ્યાતા કહેવામાં આવ્યા છે, મનુષ્યપણું દેવપણું એ અધ્રુવ અંશ છે. એ મનુષ્ય દેવ તરીકે આત્મા નિત્ય ન કહેવાય. દા. ત. દેવપણેથી મનુષ્ય તરીકે જન્મે એ આત્મા દેવ તરીકે હવે ન રહ્યો; હવે તે એ ખત્મ થયે. અને મનુષ્ય તરીકે ઉત્પન્ન થયે. એમ પર્યાયાંશથી આત્મા અનિત્ય બન્યા. એક અણુ પણ એના પુદ્ગલપણાના અંશથી ધ્રુવ છે, પરંતુ એ બીજા આણુ સાથે જોડાઈ દ્વયકરૂપે બન્યો ત્યારે હવે અણુ નહિ કહેવાય, એ હિસાબે અણુત્વાંશથી નષ્ટ અને યકવાંશથી ઉત્પન્ન થયે કહેવાય. એમ દ્રવ્યાર્થિક નય પર્યાયાર્થિક નય ઉભયમય ચિંતન કરીએ ત્યારે પદાર્થને ન્યાય મળે, ને એ ચિંતન યથાર્થ ગણાય એવા બીજા પણ વ્યવહારનય-નિશ્ચયનય, શબ્દન–અર્થનય, વગેરે નયસમૂહમય ચિંતન શાત્રે કહેલ જીવાજીવાદિના વિસ્તારવાળા પદાર્થોનું કરતાં ધર્મધ્યાન લાગે. આ ધર્મધ્યાનના ધ્યાતવ્ય વિષયની વાત થઈ
હવે આ દયાનના ધ્યાન કેણ, એ બતાવે છે.
વિવેચન -ધર્મ ધ્યાનના દયાતા યાને આ ધ્યાન મુખ્યપણે કરવાને ગ્ય અધિકારી કેશુ? તો કે (૧) મદ્ય-વિષય-કષાય