________________
૨૭૯
મુક્ત ધ્યાન
નથી, તેથી એ આત્મા અàશ્યી યાને પ્રાકૃત ભાષાનુસાર ‘ અલેસી ’
અને છે. અથવા
6
એ
"
(૪) ‘સેલેસી ' એટલે શીલના ઈશ. તે આ રીતે,તે પ્રાકૃતભાષામાં શીલેશને સીલેસ ' કહેવાય; અર્થાત્ શીલના સ્વામી. ૧૪ મા ગુણઠાણે ઇન્દ્રિય-કષાય–અવ્રત–ક્રિયાયેાગ એ પાંચ આશ્રવમાંથી એકે ય આશ્રવ નથી, સર્વ આશ્રવને નિરોધ ચાને સવ સવર થઈ ગયા છે. નિશ્ચયનયના હિસાબે સસંવર એ જ ‘ શીલ ’ યાને • સમાધાન ' છે, અર્થાત્ આત્મપ્રદેશેાનુ આત્મસ્વભાવનું સમ્યક્ આધાન છે, સમ્યક્ સ્થાપન છે. આત્માના મૂળભૂત સ્વભાવ સવ-આશ્રવરહિતતા, સવ સંવર, સ્થિરતા, એ જ શીલ. શીલના સ્વામી એ શીલેશ; અને શીલેશ' શબ્દને “ સ્વામાં અર્થાત્ પેાતાના જ અથમાં અ' પ્રત્યય લાગે ત્યારે પ્રથમ વર શીમાંની ‘!'ની વૃદ્ધિ થવાથી શી ના શૈ થાય. તેથી શીલેશ એ જ શૈલેશ. આ શૈલેશની અવસ્થા એ શૈલેશી. પ્રાકૃતમાં એને સેલેસી ' કહેવાય. તાપ, અહીં ૮ સેલેસી॰ શબ્દનો અથ · સસવરની અવસ્થા ॰ થયા.
:
"
*
?
આ શલેશી અવસ્થાને પામેલો એ સસવ-નિષ્પત્તિ અને મેક્ષ થવાના જે મધ્યકાળ, પાંચ હસ્વ અક્ષર માલાય એટલેા જે સમય, એટલા જ સમય શૈલેશી અવસ્થામાં રહે છે. (પછી મેાક્ષ પામે છે.) પાંચ હસ્વ અક્ષર અ-ઈ-ઉ-ઋ-રુ. એ બેલવામાં જેટલો સમય લાગે, માત્ર તેટલો સમય શૈલેશીઅવસ્થાને, ૧૪ મા ગુઠાણાને.