________________
આર્તધ્યાન
૩૫ વિવેચન :
આર્તધ્યાનના સ્વામી અને ફળ : પૂર્વે જોયું કે આર્તધ્યાનના ચાર પ્રકારમાંથી કે તે છેષના કારણે, તે કઈ રાગના યા કેઈમેહના કારણે જન્મ છે. માટે આર્તધ્યાનને સ્વામી કોણ? તે કે રાગ-દ્વેષમેહથી જે કલુષિત જીવ હોય તે. રાગાદિનું જોર છે એટલે અતધ્યાન આવી જવાનું.
આર્તધ્યાનનું ફળ છે સંસારવૃદ્ધિ. સંસાર કર્મબંધનના કારણે ઊભે થાય છે, અને આર્તધ્યાનથી કાંઈ કર્મક્ષય નહિ, પણ કર્મ બંધને વધે છે. તેથી સહજ છે કે એથી સંસારવૃદ્ધિ થાય, ભવના ફેરા વધે. આ સામાન્ય ફળ; અને વિશેષ ફળ તિર્યંચગતિ. આર્તધ્યાન એકેન્દ્રિય, બેઇદ્રિય, તેઈદ્રિય, ચઉરિંદ્રિય અને ચંદ્રિય તિર્યંચગતિને ચગ્ય કર્મ બંધાવે.
પ્રવ–આ પરથી શું એમ બને છે કે જીવનભરમાં પરભવનું આયુષ તે એક જ વાર અને અમુક સમય સુધી જ બંધાતું હોય છે. તે આયુષબંધકાળે જીવ આર્ય ધ્યાનમાં હોય તે તિર્યંચગતિનું આયુષ બધે, પણ તે સિવાયના કાળે એ સજા નહિ?
ઉ૦–ના, સજા તે છે જ. જીવ જે આયુષ બંધાતી વખતે જે આર્તધ્યાનમાં હોય છે તે તે તિય ચપણાનું આયુષ બાંધે તે એને એગ્ય બીજ કર્મ પણ સાથે બાંધે. પરંતુ તે સિવાયના કાળેય તિર્યંચગતિને ચગ્ય આયુષ