________________
190
plete
6
વા માટે સંકલ્પમાં ચડે છે કે હું આને આમ કહીશ, સાચા તરીકે જૂઠ્ઠું' આમ ગળે ઉતારી દઈશ....' આવાં મૃષાભાષ હિંસા પ્રેરકવચન કે પાપાપદેશ પર મન કેન્દ્રિત થઈ જાય, એ માયાવીને રૌદ્રધ્યાન સુલભ થયું ગણાય.
એમ, ખીજાને ઠગવામાં તત્પર હાય, જેમકે ભાઈ એ ભાગ વહેંચી લેવામાં ખીજા ભાઈને ઠગવા હાય, યા ભાગીદારે વેપારમાં ભાગીદારને ઠગવાની, યા દલાલે કે નાકરે સેાદામાંથી ગાવલી ખાવામાં શેઠને ઠગવાની ઈચ્છા હાય, અથવા કબાડીએ કોઈ પણ પ્રવૃત્તિમાં ભેળાને સ્વાથી કે વૈરિવરોધથી ઠગવો હાય, ત્યાં એ માટે એ એવાં માયામૃષાનાં વચન મનમાં ઘડે, એ મનની ઘટના રૌદ્રધ્યાન થાય છે.
એમ, પ્રચ્છન્ન પાપી યાને ગુપ્તપણે પાપ કરનારા કે છૂપા પ્રપંચ રચનારા પણ બહાર પેાતાની જાતને સારી નિષ્પાપ નિર્દોષ મતાવવી છે માટે મનમાં ઘડી રાખે કે ‘ જરૂર પડયે હું મારી નિર્દોષતા કે સારાપણું ખતાવવા આવી આવી રીતે વાત કરીશ,....' આ મનની ચિકણી ઘટનામાં રૌદ્રધ્યાન લાગે. અથવા પ્રચ્છન્ન પાપી એટલે મિથ્યાધી બ્રાહ્મણ વગેરે પાતે ગુણહીન “હોવા છતાં પેાતાને ગુણવાન તરીકે ઓળખાવે, એ માટે ખડકાં હાંકવાનું એનું માનસિક દૃઢપ્રણિધાન એ પણ રૌદ્રધ્યાનરૂપ અને. ત્યારે ગુહીન પેાતાની જાતને ગુણવાન તરીકે જે ઓળખાવે છે એના કરતાં બીજો વળી ગુપ્ત પાપી કાણુ છે? ઉઘાડા પાપી તા પાતે દોષવાળા હોવાનુ છૂપાવતા નથી. ત્યારે આ તે માંહી પેાલ ને મહાર ગુણુના ઢોલ વગાડે છે, માટે પ્રચ્છન્ન પાપી