________________
ધર્મધ્યાન
૧૪. વચન-કાયાની ત્યાં સુધીની સ્થિરતા કે એના રોગોને યાને પ્રવૃત્તિને તદ્દન નિષેધ અટકાયત થઈ જાય. એ જ ધ્યાન કેવળજ્ઞાનીને સંસારના અંતકાળે હેાય છે; અને એ ધ્યાનમાં કમ આ, કે પહેલાં માગને નિગ્રહ, પછી વચનગને નિગ્રહ, અને અંતે કાયયેગને નિગ્રહ, એ રીતે હેય છે.
આ તે માત્ર કેવળજ્ઞાનીને જ અને થનારા શુકલધ્યાનમાંના ક્રમની વાત થઈ. બાકીના બીજા મહાત્માને ધર્મધ્યાન પામે ત્યારે, એગ અને કાળને આશ્રીને પ્રાપ્તિકમ એમની સમાધિ પ્રમાણે હેય છે, અર્થાત્ એમને જે રીતે એની ને કાળની સ્વસ્થતા રહે તે મુજબ ક્રમ હેય છે. આ “કમ દ્વારા થયું.
ધ્યેય ધ્યાનને વિષય હવે ધ્યેય' દ્વાર કહે છે. થેય અર્થાત્ ધ્યાનને વિષય શેર શ્રી તત્વાર્થ મહાશાસ્ત્ર અ૯, સૂ૦–૩૭
“વિવા કંથારિયા પર બતાવે છે કે ધર્મધ્યાન આજ્ઞા, અપાય, વિપાક ને સંસ્થાનના ચિંતન માટે હોય છે. અર્થાત્ ધર્મધ્યાનને વિષય યાને ધમ ધ્યાનનું ધ્યેય આજ્ઞાદિ ચાર બને છે.
આજ્ઞા એટલે જિનાજ્ઞા, જિનવચન, જિનાગમ. અપાય' એટલે રાગ-દ્વેષાદિ આશ્રના અનર્થ. “ વિપાક એટલે કર્મોના ઉદયના પરિણામ. 60સંસ્થાન” એટલે ૧૪ રાજલેક વગેરેની સ્થિતિ, આ ચારને વિષે એકાગ્ર ચિંતન ધર્મ ધ્યાનમાં કરવાનું હોય છે.