________________
ધધ્યાન
૧૯૫
છે; તેમજ સેાનાપણાની જાતિ કાયમ છે, અર્થાત્ આ સેાનું એવા વ્યવહાર ઊભા છે, સેાનાની જાત નથી બદલાઈ. અથવા આકારા કળશ-મુગટાદિ બદલાવા છતાં સુવર્ણ જાત એની એ જ ઊભી છે. આવુ... દરેક વ્યક્તિમાં. તાત્પય, એક જ વ્યક્તિમાં ઉત્પત્તિ નાશ અને સ્થિરતા, એ ત્રણે ય પર્યાય રહે છે. એવા બીજા પણ પર્યાય દા. ત. અગુરુલઘુ પર્યાય, અનુવૃત્તિ પર્યાય, વ્યાવૃત્તિપર્યાય વગેરે અનતપોચા હૈાય છે. દ્રબ્યામાં એનું ચિંતન થઈ શકે. આમ વિશાળ દૃષ્ટિથી વસ્તુના વિવિધપર્યાયાનુ ચિંતન કરે, તે ઈષ્ટસ’ચાગ અનિષ્ટવિચાગ અગે થતાં આત ધ્યાનથી ખચી શકે.
(ર) પંચાસ્તિકાયમય લાક પર ચિ'તન!–
આ એમ કરવાનું કે ‘ અહા ! આ લેાક જિનેશ્વર ભગવાને કેવા અનાદિ અનંત પંચાસ્તિકાયમય અતાન્યા છે.” લેાક ’ એટલે જ્ઞાનમાં જે કાંઈ આલેાકાય છે, જોવાય છે તે અધુ' જ; અર્થાત્ સમગ્ર વિશ્વ. અન’તજ્ઞાની વીતરાગ તીર્થંકર ભગવંતાએ વિશ્વનુ યથાસ્થિત સ્વરૂપ ખતાવ્યુ` છે. તે આ,-કે વિશ્વ પાંચ અસ્તિકાયમય છે, —ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ ગલાસ્તિકાય ને જીવાસ્તિકાય.
(૫) અસ્તિકાયની દૃષ્ટાંતથી સમજ :
જેવી રીતે આંખવાળાને વસ્તુદર્શન કરવામાં દીવા સહાયક છે, એવી રીતે જીવ-પુદ્ગલને ગતિ કરવામાં ધર્માસ્તિકાય સહાયક છે.૦ જેમ બેસવાની ઈચ્છાવાળા પુરુષને સ્થિર બેસવામાં ભૂમિ સહાયક છે, તેમ જીવે અને પુદ્ગલને સ્થિતિ-સ્થિરતા કરવામાં અધર્માં