________________
ધર્મ ધ્યાન
ને એ એમ રહેવામાં કારણ તરીકે તથાસ્વભાવને જ આગળ કરવા પડે. પછી તેા સ્વભાત્ર પર એ સ્વભાવ આવે કેમ ?’ એવા પ્રશ્ન ન થઈ શકે. કેમકે સ્વભાવ અચિંત્ય અહેતુક પદાથ છે, અગ્નિની જ્વાળાને સ્વભાવ ઊંચે જવાનેા કેમ ? ને વાયુને સ્વભાવ તિો જવાના કેમ ? જવાબ એ જ કે એ ‘સ્વભાવ વસ્તુ છે માટે. અસ્તુ.
२०७
રત્નપ્રભાદિ પૃથ્વી ઘનેનધિના આધારે છે. એ વળી તનેાદિષની ઉપર છે. ત્યારે એ વળી તનવાત પર અવસ્થિત છે. પતા અને સમુદ્રો પૃથ્વીની ઉપર આધારિત છે. એમ ભારે વાયુ પર હલકી રજ વગેરે અદ્ધર રહે છે. એ ખસી જતા રજ નીચે પડે છે.
આ આકાશાદિના આધારે રહેવાનુ શાશ્વતા કાળનુ છે. તેમજ તનવાત પર જ ઘનવાત, ઘનવાતની ઉપર જ ઘનેાધિ, એની જ ઉપર પૃથ્વી....આ વ્યવસ્થિત પ્રકાર પણ શાશ્વતા છે; એમાં ફેરફાર નથી થતા. ‘ સ’સ્થાનવિચય'માં આ મધુ· ચિ'તન થઇ શકે. હવે ‘જીવ’પદાર્થ પર ચિંતન બતાવે છે. ( ગાથા-૫૫ ) ૪ જીવપદાર્થ પર ચિંતન -
જીવવસ્તુ પર ચિંતનના અહીં ૧લક્ષણુ, રકાળસ્થિતિ શરીરભિન્નતા, ૪અરૂપિતા, કતૃત્વ, ભેાકતૃત્વ, એમ ૬ મુદ્દા કહ્યા છે. એના પર આ રીતે ચિંતન કરાય, (૧) લક્ષણ ઃ—— જીવનું લક્ષણ ઉપયાગ છે. એ જ્ઞાન, દન, એ પ્રકારે છે; જ્ઞાનાપયેાગ, દર્શને પર્યેાગ
"
જો કહા કે
પ્ર-જ્ઞાન-દર્શનને ‘ ઉપયાગ ” કેમ કહે છે ? “ ઉપ=સામીપ્લેન ચેાગ=જોડાણ, અર્થાત્ જે ગાઢ જોડાય તે