________________
-૧૨૬
ધ્યાનશતઃ
છતાં કૃતયેાગી ન હાય તેા અભ્યાસ દશામાં વિપરીત સચૈાગ આવ્યે ચલિત થવાના સભવ છે. માટે બંને ગુણુ જોઈ એ.
આ તે સ્થિર અને કૃતયેાગી એમ એ ગુણુ લીધા. અથવા સ્થિર કરેલા ચેગવાળા એમ પણ એક જ ગુણ લઈ શકાય. એના અવાર’વાર ચેાગાચરણ કરી કરીને ચેગને ખૂબ પરિચિત કર્યાં છે જેમણે, તે સ્થિર કૃતયેાગી ભાગીને જેમ ભેગના પરિચય હાય છે એટલે એને ભેગ ધારીને યાદ કર્યા વિના પણ સહેજ સહેજમાં યાદ આવી જાય છે, એમ આમને ચેાગના ખૂખ અભ્યાસથી થયેલા સારા પરિચયે ચૈત્ર સહજ બની જાય છે. આવા ગાઢ પરિચિત અને સુઅભ્યસ્ત કરેલા ચાળવાળા એ પરિણતયેાગી કહેવાય. એ પૂર્વાક્ત ત્રીજા ભાંગાવાળા જ હાવાના.
આવા જે સારી રીતે અભ્યસ્ત ચેાગવાળા મુનિ, એમને સ્થાનના નિયમ નહિ-‘મુનિ’–એટલે જીવ અવ આદિ તત્ત્વાનુ મનન કરનારા; એ દરેક તત્ત્વનું અલગ અલગ સ્વરૂપ, એના ગુણુ–દોષ, અપાય—ઉપાય, હૈય—Àય–ઉપાદેયતા, વગેરે પર ગભીર ચિરંતન મનન પરિણમન કરીને એવા આત-સમન્વય કરનારા બન્યા હાય કે એમને ગમે તે સ્થાને ધ્યાન અખડ ચાલી શકે.
અલખત એ સુનિશ્ચલ મનવાળા જોઈએ. મન ધર્મ ધ્યાનમાં અત્યંત નિષ્પક’૫ હાવુ જરૂરી. તેા જ એમના માટે સ્થાનના નિયમ નહિ, ધ્યાન લેાકવ્યાપ્ત ગામમાં કરે, શૂન્ય ઘરમાં કરે કે જંગલમાં કરે, પણ ધ્યાનમાં ફરક ન પડે. અહીં · ગામ ? શબ્દથી એક–જાતીયના ગ્રહણમાં તજજાતીયનું ગ્રહણ થાય એ ન્યાયે, નગર, બંદર, કસ્મા, ઉદ્યાન વગેરે ય સમજી લેવાના. બધે જ
6