________________
રૌદ્રધ્યાન
પ્રશ્રાવકને ત્રસની દયા-અહિંસાનું તે વ્રત છે, પછી એ એવા જીના ઘાતનું ચિંતન કેમ કરે?
પ્ર-એને નિરપરાધી ત્રસ જીવેની નિરપેક્ષ હિંસા ન કરવાનું વ્રત છે; કિન્તુ અપરાધી ત્રસની અહિંસાનું વ્રત ક્યાં છે? ત્યાં સંભવ છે કે એવાની હિંસાના ક્રૂર ચિંતનમાં ચડી જાય, તે રૌદ્રધ્યાન લાગે.
પ્ર–તે એ વખતે સમ્યકત્વ રહે? જો ન રહે, તે તે એ તરત આ ગુણઠાણેથી નીચે પડવાને, પછી આ ગુણઠાણે રૌદ્રધ્યાન ક્યાં રહ્યું
ઉ૦-એવું નથી, સમ્યકત્વ રહી શકે છે, કેમકે સમ્યકત્વમાં તે સર્વક્ત હય–ઉપાદેય પદાર્થની માત્ર યથાર્થ શ્રદ્ધા છે, પણ હેયને ત્યાગ નહિ. એટલે કર્મવશ હેયનું સેવન કરે છે. છતાં હેય ખોટું” એવી શ્રદ્ધા-પરિણતિ અંદર ખાને હેઈ શકે છે. મારવામાં દેષ નહિ” એ બુદ્ધિને મિથ્યાત્વ–મોહનીય કર્મ કરાવે છે. “સામાને મારું એવી બુદ્ધિને ચારિત્ર મેહનીય કામ કરાવે છે. તેથી મિથ્યાત્વ જઈ સમ્યકત્વ આપ્યું હોય છતાં ચારિત્ર મોહનીય કર્મ મારવાની બુદ્ધિ કરાવે એમ બને. માટે કહ્યું કે “દેશવિરતિ સુધીના જીનું મન રૌદ્રધ્યાન પણ સેવી જાય.” અહીં “મન” શબ્દ મૂક તે ધ્યાનની વિચારણામાં મન એ પ્રધાન અંગ છે એ સૂચવવા મૂક્યો.
આમ ભલે દેશવિરતિ સુધીનાને રૌદ્રધ્યાન આવતું હોય પરંતુ તેથી કાંઈ એમનું એ ધ્યાન પ્રશંસનીય નથી. એ તો