________________
આર્તધ્યાન
૫૫ એની ઘણા પ્રગટ કરે છે. દા. ત. બાઈને રસઈમાં ચીજ બગડી કપડું બરાબર ન દેવાયું, સલાટને યા બીજા કારીગરને કારીગરી ધારી ન થઈ લાગી. ઘરમાં જ કાંઈક હોશિયારીના કામમાં ખેડખાંપણ રહી, કે નેકરી-ધંધામાં વાંકું-વચકું થયું, એના પર પછી એ બનાવટ વગેરેની નિંદા કરે, બીજાની આગળ કે મને મન પણ “આ ખરાબ થયું, ખાટું થયું ? એમ ઘણું વ્યક્ત કરે, અરે! આમ તે પોતે પોતાની આવડત સામગ્રી વગેરેના હિસાબે બરાબર કર્યું હોય છતાં બીજાનું તેવું કાર્ય સારું બનેલું જોઈ પિતે પિતાનું કામ વડે, એ અંદરમાં આર્તધ્યાન પ્રવતી રહ્યાનું સૂચવે છે.
(પ-૮) અન્યના વૈભવ પર ચકિતતા, વૈભવચાહના, લબ્ધ પર ખુશી, ને સહર્ષ વૈભવેઇમ પાછળ આધ્યાન.
(૫) એમ, પિતાને નહિ મળ્યું અને બીજાને સારી સંપત્તિ વૈભવ-બંગલે-મોટર-ફરનીચર વગેરે મળ્યું જોઈ એના પર ચકિત થાય, પ્રશંસા કરે, વૈભવના ગુણ ગાય, એ પણ આ ધ્યાનનું લક્ષણ છે. અંતરમાં આશ્ચર્ય લાગે છે કે “બીજાને મળ્યું એવું હાય! મને ઈષ્ટ ન મળ્યું? મને નહિ અને બીજાને આ કેવું સરસ મળ્યું!” અરે! બજારમાંથી ક્યાંકથી કેઈ બીજે એવી સારી ચીજ લઈને આવ્યે એ દેખીને પણ આ થાય.
(૬) એમ પિતે એ માલસંપત્તિ–વૈભવની ચાહના કરે, ઝંખના કરે, પ્રાર્થના કરે, એ તેવા ઉદ્દગારાદિ બહારના લક્ષણથી દેખાય. એ પણ અંતરમાં રમી રહેલ આર્તધ્યાનના સૂચક છે.