________________
Ple
ધેાલ-ધબ્બા ફટકારી પાંસરા કરુ',’‘ચાબૂકે સણસણાવી દઉ',’ ‘લાતા ઢાકીને સીધા દ્વાર કરી નાખું,' અથવા નાક કાન વીધી નાખું,’ · દ્વારડાથી કે એડીથી જકડી દઉ',' ‘જવાળાથી માળી નાખું, લાલચેાળ સળિયાથી ડામ દઉ’”, ‘કૂતા–શિયાળિયાના પગેથી નહેારિયાં ભરાવું, ઊઝરડા કાતરાવું,' · તલવારના ઝટકે કે ભાલા વ્રેાંચી યા ખંજર સાંકી જાનથી મારી નાખું,' અથવા ‘ ખૂબ રીખાવુ’” ‘ફાડી નાખું, કચરી નાખું, છૂંદો કરી નાખુ’ વગેરે વગેરે જીવને પીડવાની વસ્તુ પર મન કેન્દ્રિત કરે, એ પહેલા પ્રકારનુ` રૌદ્રધ્યાન છે.
'
ત્યાં ગ્રહ–ભૂતની જેમ ક્રોધ ભારે વળગ્યા હૈાય છે. અને દ્રિમાંથી દયા તા સાવ જ નીકળી ગઈ હૈાય છે. પેાતાના સ્વા ભંગાયા હાય, સ્વમાન હણાયુ. હાય, કે વૈશ્ હાય ત્યાં આમ ખની આવે છે. શેઠને નાકર પર, મામાપને દીકરા પર, પાડાશીને પાડાશી પ્રત્યે વગેરેમાં પણ આમ બને છે. દેશ-પરદેશના તેવા સમાચાર જાણીને, કેટમાં ગુનેગારને છેડી મૂકયાનું સાંભળીને, ઈત્યાદિ ઇત્યાદિ કેઈ પ્રસંગે પરચિંતાવાળાનું મન રૌદ્રધ્યાન સુધી ચડી જાય છે. જેવુ ક્રોધના આવેશથી, એવુ અભિમાનમાં ચડીને પણ એમ બને છે. દા. ત. રાવણે અભિમાનથી ચક્ર છેડી લમણુનું ગળુ છેદી નાખવા ધાયુ. માયાના કે લેાભના આવેશમાં પણ એમ અને. કેાણિકે રાજ્યના લેાલમાં સગા ખાપ શ્રેણિકને કેદમાં નખાવી સાટકા મરાવવા પર મન કેન્દ્રિત કર્યુ.
ધ્યાનમાં ખૂબી તે। એ છે કે પેાતે એ હિંસા વગેરે કરવા ન ય પામે, ર્હિંસાદિન ય કરી શકે, છતાં હિ'સા વગેરે કરવામાં ચિત્ત દૃઢ લાગી ગયુ` હાય ત્યાં રૌદ્રધ્યાન લાગે છે, તે જીવનમાં એ દેઢ ચિત્ત પણ કેટલી વાર થતા હશે ?