________________
ધર્મધ્યાન
૨૫૬.
जिणसाहुगुणकित्तग-पसंसणाविणयदाणसंपण्णो । सुअसीलसंजमरओ धम्भज्झाणी मुणेयधो ॥ ६८ ।।
અર્થ:–જિનેન્દ્ર તીર્થકર દેવ તથા મુનિઓના નિરતિચાર, સમ્યગદર્શનાદિ) ગુણોનું કથન, ભક્તિપૂર્વક સ્તુતિ, વિનય, એમને (આહારાદિનું) દાન એનાથી સંપન્ન અને જિનાગમ, વ્રત, સંયમ (અહિંસાદિ એમાં ભાવથી રક્ત ધર્મધ્યાની હોય એ. જાણવું, પ્રમાર્જના કરતાં કરતાં જિનેક્ત સંયમમાર્ગને પાત્રાદિ પડિલહેણુ વગેરે પદાર્થ પર શ્રદ્ધા થઈ. એમાં ભાવના કરતાં પરાકાષ્ઠાએ કેવળજ્ઞાન લીધું.
(૪) “નિસગ” એટલે સ્વભાવ :-સહજ ભાવે મિથ્યાત્વ મોહનીય કમ તૂટતું આવતાં એને ક્ષયે પશમ થઈ જાય, અને જિનેક્ત તત્વની શ્રદ્ધા પ્રગટી જાય એ નિસર્ગથી સમ્યગ્ગદર્શન થયું કહેવાય. કેઈક જીવવિશેષને તેવા નિર્મળ ભાલાસે ભાવની વિશુદ્ધિ વધતાં આમ બને.
ઉપરોક્ત ચારમાંથી ગમે તે કારણે જિનેક્તતની શ્રદ્ધા. કરાતી હોય એ ધર્મધ્યાનનું લિંગ છે. વિદ્વત્તા ઘણું ય હોય, નવ પૂર્વ સુધીનું જ્ઞાન હોય, કિન્તુ આ શ્રદ્ધા જ જે નહિ, તે વિપાક, સંસ્થાન આદિની વિચારણું ગમે તેટલી બોલી બતાવે, છતાં ત્યાં ધર્મધ્યાન નહીં હેવાનું. શ્રદ્ધા પાયામાં જોઈએ. એ હોય તો જ સમજાય કે ત્યાં ધર્મધ્યાન છે. વળી,
વિવેચનઃ- ધર્મધ્યાનનાં બીજા ચિહ્ન.
જેના ચિત્તમાં ધર્મધ્યાન વર્તતું હોય એ આ બીજા પણ ચિહ પરથી જણાઈ આવે.