________________
૧૭૪
ધ્યાનચંતક
જીવ દુઃખ અને પાપ તથા દીર્ઘ સંસારભ્રમણ જ પામે છે.
•
કહ્યુ છે,
-
રાગ-દ્વેષના અન
राग : संपद्यमानाऽपि दुःखदे। दुष्टगोचरः । महाव्याध्यभिभूतस्य कुपथ्यान्नाभिलाषवत् ॥ दृष्टयादिभेद्भिन्नस्य रागस्यामुष्मिकं फलम् । दीर्घः संसार एवाक्तः सर्वज्ञैः सर्वदर्शिभिः ॥
od
-અર્થાત્ અપ્રશસ્ત વસ્તુ અ ંગેના રામ ઊઠતાં જ દુઃખદ્વાચી ને છે; જેમકે, મહારોગથી ઘેરાયેલાને કુથ્થ ખાશકની અભિલાષા. મનમાં કચ્છ ખાવાની ઈચ્છા ઊઠતાં શરીર પર એની અસર થાય છે. એવુ અહીં વિષયાદિના રાગ ભભુકતાં દુઃખ-અશાંતિ-અસ્વસ્થતા શરૂ થાય છે.
દૃષ્ટિ વગેરે પ્રકારાથી જુદા જુદા રાગનુ એટલે કે (૧) દૃષ્ટિરાગ, (કેાઈ પણુ અસત્ માન્યતાની પકડ), (૨) કામરાગ, અને (૩) સ્નેહરાગનુ” પલેાકમાં ફળ સજ્ઞ સદી તીર્થંકર ભગવતાએ દીર્ઘ સંસાર કહ્યું છે.
द्वेषः संपद्यमानाऽपि तापयत्येव देहिनम् । कोटरस्था ज्वलन्नाशु दावानल इव द्रुमम् ॥ दोसानलसंसत्तो इहलाए चेव दुक्खिओ होइ । परलायंमि य पावो पावई निरयानलं तत्तो ॥ -અર્થાત્ જેમ આડના ખેાલમાં દાવાનળ ભભૂકતાં જ ઝાડને તપાવે છે, એમ હૈયામાં દ્વેષ ઊઠતાં જ એ પ્રાણીને તપાવે છે. દ્વેષરૂપી અગ્નિથી સ્પર્શાયેલા પહેલા તે આ જીવનમાં જ દુ:ખી થાય છે, અને પછી પરલેાકમાં એ પાપી જીવ નરકની અગ્નિ પામે છે.