________________
ધ્યાનશતક
૨૩૨
કરતું નથી, એમ જ (૩) સંસારમાં સંબધા વિચિત્ર ખને છે. માતા પત્ની થાય, પત્ની માતા થાય....વગેરે. ધિક્કાર છે આવા સ'સાર ભ્રમણને !'
એવા ચિંતન સંસારભેદ અને સત્પ્રવૃત્તિ ઉત્પન્ન કરે છે.
(૮) વિરાગવિચયમાં,— અહે ! (૧) આ કેવું કથિરનું શરીર કે જે ગદા રજરુધિરમાંથી બન્યું, મળમૂત્રાદિ અશુચિએ ભયું, પાછું દારૂના ઘડાની જેમ એમાં જે નાખેા તેને અશુચિ કરનારું! મિષ્ટાન્નને વિષ્ઠા અને પાણીને તા શું પણુ અમૃતને ય પેશાબ બનાવનારું છે! આવું એ શરીર પાછુ' સતત નવ દ્વારામાંથી અશુચિ વહેવડાવનારું છે! (૨) વળી તે વિનશ્વર છે, સ્વય' રક્ષણહીન છે, અને આત્માને ય રક્ષણરૂપ નથી ! મૃત્યુ કે રોગના હુમલા વખતે માતાપિતા, ભાઈ બહેન, પત્ની-પુત્ર-પુત્રી કોઈ જ મચાવી શકતું નથી. ત્યારે આમાં કાણુ મનેાહર રહ્યું ? ® (૩) વળી શબ્દરૂપરસ વગેરે વિષયે જોવા જઈએ તે ય એના ભાગવટા ઝેરી કપાક ફળ ખાવા સમાન પરિણામે કટુ, પાછા સહજ વિનાશી, ઉપરાંત પરાધીન છે, સતાષરૂપી અમૃતાસ્વાદના વિધી છે. સત્પુરુષા એને એવા જ આળખાવે છે. ® (૪) વિષયેાથી લાગતું સુખ પણ માળકને લાળિયું ચાટવામાં લાગતા દૂધના સ્વાદના સુખની જેમ કલ્પિત છે. વિવેકીને આમાં આસ્થા હૈાય નહીં. વિરતિ જ શ્રેયસ્કરી છે. ૭ (૫) ઘરવાસ એ તેા સળગી ઊઠેલા મકાનના મધ્યભાગ જેવા છે, જ્યાં જાજવલ્યમાન ઇન્દ્રિયા પુણ્યરૂપી કાષ્ઠાને