________________
આત ધ્યાન
इट्ठाण विसयाईण वेयणाए य रागरतस्स । अविओगऽज्झबसाण' तह संजोगाभिलासो य ॥ ८ ॥ ઇષ્ટ વિષયા વગેરેમાં કે ઇષ્ટ વેદનામાં રાગરક્ત જીવને એના અ-વિયેાગ પર મનની ચાંઢ, તથા ન મળેલા માટે એના) સયાગની ઇચ્છારૂપદૃઢ અધ્યવસાન (પ્રણિધાન) થાય એ ત્રીજો પ્રકાર છે.
વિવેચન :
૩૧
૩. આત ધ્યાનના ત્રીજો પ્રકાર
ઇષ્ટ, મનગમતા શબ્દ, રૂપ, રસ આદિ વિષચે કે એવા વિષયવાળી વસ્તુ અથવા ચાહીને રાખવી ઇષ્ટ લાગતી વેદના ‘એ કેમ ન જાય, અગર ન મળી હાય તા કેમ એ મળે' એનું દૃઢ ચિંતન એ ત્રીજા પ્રકારનું' આ ધ્યાન છે. સ્નેહીસ''ધીએના સારા માનભર્યાં મેલ મળે છે, રૂડાં ખાનપાન મળ્યાં છે, નેકર કે શેઠ ચા ઘરાક, આડતિયા વગેરે ગમતા મળેલા છે, વેપાર ઠીક ચાલે છે, કુટુ બીએ ઠીક વર્તે છે, વગેરે વગેરે ઇષ્ટ - મળેલું કેમ ખરાખર ચાલ્યા કરે અને એમાં ફ્ક ન પડે એનુ દૃઢ ચિ'તન રહે; એમ, કૈાઇ વેદના પણ ગમતી આવી ગઈ, દા. ત. દેરાણીને કામના ઢસરડા બહુ કરવા પડે છે, એમાં એને તાવ કે ખીજી ખીમારી આવી. એનુ' પ્રણિધાન થાય કે ‘આ ખીમારી ન જાય તે સારું, જેથી કામથી અચુ' તે। એ આધ્યાન છે. આ વમાનની વાત.
એમ ભવિષ્ય અંગે ‘ ભવિષ્યમાં એવા ઇષ્ટ વિષયે, વસ્તુએ કે વેદના કેમ મળે” એનુ ક્ષણવાર પણ તન્મય