________________
ધર્મધ્યાન
। २०३ જાડી અને ત્યાંથી પાતળી થતી થતી છેક છેડા પર અણીદાર હોય છે. એનો વિસ્તાર (લંબાઈ-પહોળાઈ યાને વ્યાસ) ૪૫ લાખ જો જનને છે; અને એટલા જ માપના અઢી દ્વીપના કોઈપણ સ્થળમાંથી જીવ મોક્ષ પામી ત્યાંથી સીધી ગતિએ ઊંચે જઈ સિદ્ધશિલાની ઉપર લેકના અંતે સ્થિર થાય છે.
so વલ દરેક પાતાળ પૃથ્વીને નીચે ને બાજુમાં વિંટળાઈને રહેલ ઘને દધિ ઘનવાત અને તનવાત નામે છે. એમાં પહેલું વલય થીજી ગયેલ બરફરૂપ, એની નીચે બીજું થીજી ગયેલ વાયુરૂપ, અને એની નીચે સૂમ વાયુરૂપ હોય છે. એ વલય થાળી જેવા; જાણે એક થાળીમાં બીજી થાળી, ને એ બીજીમાં ત્રીજી થાળી; એ ત્રીજી તે ઘને દધિ, પછી એમાં ભાખરી જેવી પૃથ્વી, તે આખી થાળીમાં ભરેલી. આવા ૩-૩ વલય દરેક પાતાળ પૃથ્વીને; એટલે કુલ ૨૧ વલય છે.
® દ્વીપમાં વચમાં જબૂદ્વીપ ભાખરી જે ગેળ, અને પ્રમાણઅંગુલના માપે ૧ લાખ જેજનને લાંબે–પહેળે યાને વ્યાસવાળા. આ દ્વીપને ફરતે લવણું સમુદ્ર ચૂડી-આકારે, ને ૨ લાખ જેજન પહોળાઈમાં. એને ફરતે દ્વીપ ધાતકીખંડ એ પણ ચૂડી આકારે, ને ૪ લાખ જોજન પહેળે. પછી ફરતે સમુદ્ર-દ્વીપ-સમુદ્ર-દ્વીપ....એમ છેલ્લે દ્વીપ સ્વયંભૂરમણ દ્વીપ. દરેકનું માપ પૂર્વ પૂર્વ કરતાં દ્વિગુણ-પહેલું. તે છેલ્લે દ્વિીપ અસંખ્ય લાખ જેજનને; કેમકે કુલ દ્વીપ અસંખ્યાતા છે. આમાં મધ્યના જ બૂદ્વીપધાતકીખંડ+૦. પુષ્કરવારદ્વીપ=રા દ્વિીપ, એટલે મનુષ્ય લેક છે. ૧૬ લાખ જે જનને પહેળો