________________
રૌદ્રધ્યાન એ એજ દાવને હતે. લડાઈના કાળમાં અજ્ઞાન લેકેએ આવાં ચિંતન બહુ કર્યા. જાપાન-જર્મને બ્રિટિશ માણસોનાં કચ્ચરઘાણ કર્યા. તે જાણી ખુશી થઈ એની અનુમોદનાનાં કૂર ચિંતન કર્યા. એવું હુલડમાં બને છે. એમાં અમુકની કલા થયાનું જાણું ખુશીનું ચિંતન થાય છે. અથવા હિંસામય મીલ વગેરેના સારી કમાઈના ધંધા પર એવું ચિંતન થાય છે. અરે! પિતાને જેના પર અરુચિ છે, એ કેઈથી કૂટાય-લૂંટાય, કે અકસ્માતને ભેગ બને, એના પર ખુશીનું ક્રૂર ચિંતન થાય છે. આ બધું રૌદ્રધ્યાન છે.
ખાધી,
એની
કોઈએ કરે
એમ કઈ જૂઠ બેલ્યું, કેઈએ ગાળો દીધી, ચાડી ખાધી, ખતરનાક સાક્ષી ભરી, એ ગમવા પર એની અનુમંદનાનું ક્રર ચિંતન થાય; એમ કેઈએ કરેલ ચેરી, લૂંટ, ઉઠાઉગીરી અંગે ખુશીનું ચિંતન થાય અથવા સિફતથી હેશિયારીથી અને બીજાના ઘાત સુધીની તૈયારી રાખીને ધનનાં સંરક્ષણ કર્યાની અનુમોદનાનું ચિંતન થાય, દા. ત. સેફડિપોઝિટ વેસ્ટમાં ચાલુ વિજળી પાવર સાથે ધનરક્ષા થાય છે કે જેમાં કેઈ લેવા ઘુસે તે વિજળીક કરંટમાં એંટીને મરી જ જાય, તો એવા ધનરક્ષા પર ખુશીનું ચિંતન થાય કે “વાહ! આ સરસ સંરક્ષણ! ચોરવા આવનાર હરામી ખત્મ જ થઈ જાય !” આ વગેરે ચિંતન ક્રૂર બનતાં રૌદ્રધ્યાનમાં લઈ જાય.
આજના ભૌતિકતાધનપ્રીતિ–વિષયાસકિતમશીનરીછાપા વગેરેના યુગમાં પિતાના જીવનને ચારે બાજુથી તપાસાય.