________________
ધ્યાનશતક
આવ્યા તે સારુ થયું.' દિનભરમાં આવુ` કેટલું ચાલે છે ? તેય આટલેથી પતતું નથી. કદાચ આ મત પર નથી, તા વેદના યા ઇષ્ટસંચાગ અંગે, આગળ કહેશે તે, ચિંતન આવી જાય છે. તે એકેક દિવસમાંય આ ધ્યાન કેટલાં ? એ કઈ ગતિનાં કમ બંધાવે ? દેવ-મનુષ્ય ગતિનાં કે તિય ચ ગતિનાં ? ધ્યાન, અધ્યવસાય, લાગણી વગેરે પ્રમાણે કમ તા પ્રતિસમય બધાય જ છે; શુભમાં શુભ, અશુભમાં અશુભ, આધ્યાન અશુભ હૈાવાથી દિનભરમાં કેટલી વાર કેટલાં અશુભ ખધાયાં કરે ?
અરે.
પ્ર૦—જગતની વચ્ચે રહ્યે અનિષ્ટ સ’પર્યાં તે રહેવાના. પછી આ ઘ્યાનથી શે' ખચાય ?
ઉ॰—પહેલુ તે એ એળખવા માટે આ ધ્યાનશતક’ પ્રકરણ છે. પછી ખચવા માટે આમાં આગળ ધર્મધ્યાનની ભન્ય વિસ્તૃત વિચારણા કરી છે. એ જોતાં દેખાશે કે અચવુ... હાય તે આ-રૌદ્ર મિટાવવા ભરપૂર સાધનસામગ્રી છે. માત્ર જીવનમાં એને! ઉપયેગ મુખ્ય ખની જવા જોઇ એ. વળી, આત ધ્યાનને પહેલે પ્રકાર દ્વેષમલિનતામાં જાગે છે, અર્થાત્ અનિષ્ટ પ્રત્યે અરુચિ, અભાવ, અપ્રીતિ રહેતાં આ ધ્યાન ઊઠે છે. એમ આગળ પ્રકાર કહેશે તેમાં રાગ પણ જવાબદાર છે. એટલે મૂળમાં આ રાગ-દ્વેષ જ ખાટા. તેથી એને પણ નિગ્રહ કરાય તે। આત ધ્યાનથી અચાય. આટલી પહેલા પ્રકારની વાત થઈ.
જ
હવે આ યાનના બીજો પ્રકાર બતાવે છે.