________________
ધર્મધ્યાન
થાય.” એમ સમજાવીને બીજા-ત્રીજા વિચારમાં જતું મન રોકી રખાય. એનું નામ મનોધારણ!
(૩) વિશુદ્ધિ -નિત્ય જ્ઞાનાભ્યાસ અને મને ધારણ કરવા. છતાં જો ભણાતા સૂત્ર ને અર્થ શુદ્ધ ન ભણાય તે ચાખી જ્ઞાનભાવના ન થાય. માટે એનાં જ્ઞાનનું વિશેષ વિશેષ શુદ્ધિકરણ, કરવું જરૂરી, તે એવું કે સૂત્ર સ્વનામવત્ પરિચિત થઈ જાય, અને અર્થનું આબેહુબ ચિત્ર નજર સામે ખડું થાય. પછી આની મઝા. ઓર! મન એથી એવું ભાવિત થઈ એમાં પકડાયું રહેશે કે ધ્યાનના એકાગ્ર ચિંતન માટે સુંદર અવસ્થા ઊભી થશે. ( () ભવનિર્વેદ -જ્ઞાનભાવના માટે સંસાર પર ઝળકતે. વૈરાગ્ય (ભવનિર્વેદ) પણ અત્યંત જરૂરી છે. એ જે નહિ હોય હોય તે સંસાર પર રાગ રહેવાને, તેથી સંસારના કેઈ વૈભવ, સત્તા, સન્માન, સુંવાળાશ વગેરે મનને પકડશે. જ્ઞાન ભણશે તે કદાચ એવા સંસારહેતુ માટે, પછી એમાં પવિત્ર શુદ્ધ જ્ઞાનભાવના ક્યાંથી થાય? માટે જવલંત ભવનિર્વેદ કેળવો પડે. બીજું એ. પણ છે કે જે સમ્યક્ શાસ્ત્રનું જ્ઞાન લેવા–ટવામાં આવે છે, એમાં તે મુખ્યપણે આત્મતત્વની વાત હોય છે. રાગાદિ દેને. નામશેષ કરવાને ઉપદેશ હોય છે. તે એ હૈયામાં પળે ક્યારે?", એથી દિલ પીગળી જઈ એ વાતથી રંગાય ક્યારે? ભવનિર્વેદ. હૈયે ઝગમગતે હોય ત્યારે. માટે પણ ભવનિર્વેદ કેળવવાની. જરૂર છે.
જીવાજીવના ગુણુ-પર્યાયને સાર (૫) જ્ઞાનગુણજ્ઞાતસાર -આના બે અર્થ છે, (૧) જ્ઞાનથી