________________
માધાન
तदविरय-देसविरय-पमायपरसंजयाणुग झाण । सवप्पमायमूलं वज्जेयव्वं जईजणेण ॥१८ ।
અર્થાત એ આતધ્યાન અવિરતિમાં રહેલાને, કે દેશવિરતિધરને, અને પ્રમાદનિષ્ઠ સંયમધરને હેાય છે. એને સર્વ પ્રમાદનું મૂળ સમજ સાધુજનેએ એને ત્યાગ કરવો જોઈએ. બજાવનારો તથા અંતે ગુનેગાર પણ ભાઈને ખમાવવા ગયેલો, છતાં પેલાએ એના મસ્તક પર શિલા મારી એથી વેદનાના. આર્તધ્યાનમાં મરીને એ મરુભૂતિ શ્રાવક અટવીમાં જંગલી હાથી તરીકે જન્મે. ત્યારે વિચારવા જેવું છે કે જિન ધર્મ મળવા. છતાં (૧) ખાન-પાન પૈસા-પરિવાર ધંધા-રોજગાર વગેરેમાં ઓતપ્રોત રહેનારને કેટકેટલાં આર્તધ્યાનના થાક ચાલે? તેમ, (૨) ધર્મપ્રવૃત્તિ ય કરે, તે પણ કયારેક જે આર્તધ્યાનમાં ફર્યો, ને જે એ જ વખતે આયુષ્ય બાંધી દે તો કેવી દુર્ગતિમાં ચાલ્યો જાય? આ તે સદ્ધર્મની શ્રદ્ધા છતાં અધિક કે એ સમય પણ સહમસેવનથી પરામુખ રહેનારની વાત થઈ.
હવે જે મૂળમાં જ જિનવચનની અપેક્ષા વિનાને જ હોય, એની બેપરવાહીવાળે અર્થાત્ શ્રદ્ધારહિત હોય એનો વિચાર કરીએ તે દેખાય કે એ તો વળી ઠીક જ આર્તધ્યાનમાં ચાલ્યા રહે છે. જિનવચનની પરવા નથી તેથી જિને કહેલા હેય-ઉપાદેય ત્યાજ્ય આદરણય તાવને ગણકારતા નથી. પછી ત્યાજ્યને સેવે તે છે પણ ઉપરાંત એની કેઈ અફસી ય નથી, ઉલટું શાબાશી લેશે “આ કેમ ન સેવવા? સેવવામાં કઈ જ વાંધો નહિ. આવું આવું માનશે બોલશે. એમ આદરણીય તત્ત્વ અંગે વિરુદ્ધ માનશે