________________
૨૯૩
શુકલધ્યાન
ગપણ સમાન છે, એટલે જે સ્થિર મ ગ એ સ્થાન, તે સ્થિર કાયયેગ એ પણ ધ્યાન કેમ નહિ?
ત્યારે કથા પ્રકારમાં ધ્યાન કેવી રીતે એ કહે છે, વિવેચનઃ અગ-અવસ્થામાં ધ્યાન શી રીતે ? –
પ્રક-ઠીક છે, ૩ જા શુકલધ્યાન વખતે સૂક્ષમ કાગ હોઈ કાય-નિશ્ચળતારૂપ ધ્યાન છે, પરંતુ ૪ થા શુકલધ્યાન વખતે તે સર્વગોને તદ્દન નિષેધ યાને અાગી અવસ્થા છે, ત્યાં કાયાને પચ સ્થિર કરવાનું નથી, પછી એવી અવસ્થામાં ધ્યાનરૂપતાની વાત શી? “થ ન” શબ્દનો અર્થ કેમ ઘટે? અને જે કહે કે નિરુદ્ધ કાયમ છે, તે તે બીજા પણ નિરુદ્ધ ગો હોવાની આપત્તિ આવશે !
. . ઉ૦-અનુમાન પ્રગથી આમાં ધ્યાનરૂપતા સિદ્ધ થાય છે. અનુમાનમાં પક્ષ-સાધ્ય-હેતુ–દષ્ટાંત જોઈએ, તે અહીં ચાર હેતુથી અનુમાન પ્રવેગ આ રીતે બને છે, – ' “ભવસ્થ કેવળની સૂમડિયા અને પછી વ્યુપરતક્રિયા એ બે અવસ્થા, ધ્યાનરૂપ છે કેમકે પગ હવા સાથે (૧) પૂર્વપ્રયાગ હેવાથી (૨) કમ નિર્જરા હેતુ હેવાથી, (૩) શબ્દના અનેક અર્થ થવાથી, તથા (૪) જિનચંદ્રનું આગમકથન હોવાથી આમાં બે અવસ્થા એ પક્ષ છે, ધ્યાનરૂપતા એ સાધ્ય છે, અને બાકીના ૪ હેતુ છે.
આની સ્પષ્ટતા કાયોગને નિરોધ કરી રહેલ સગી કેવળીને યા શિલેશીવાળા અગી કેવળીને અલબત્ ચિત્ત યાને