________________
સુકલધ્યાન
* ૩૦૧
सुक्काए लेलाए दो, ततियं पुण परमसुक्कलेसाए । fથરશાકિર જેવા ઘરમj# H ૮૧ |
અર્થ:પહેલા બે થાન શુકૂલલેશ્યામાં, ત્રીજું પરમશુકલ લેગ્યામાં, અને સ્થિરતાગુણે મેરુને જીતનાર ચોથું શુકલધ્યાન લેશ્યા રહિત હોય છે. પાછલા બે ધ્યાનમાં તો કેવળજ્ઞાન હેઈમનને વ્યાપાર જ નથી, માત્ર કાયયોગની નિશ્ચલતા છે, તેથી ચિંતન શી રીતે હોય? તેમજ આ બે ધ્યાન તે શલેશી પમાડી મેલ જ લાવી મૂકે છે; પછી અનુપ્રેક્ષાને અવસર જ ક્યાં?
આ “અનુપ્રેક્ષા” દ્વાર થયું. હવે “લેશ્યા” દ્વાર કહે છે – વિવેચનઃ-ચારે ફલધ્યાનમાં લેયા કેવી?
પહેલાં બે ગુફલધ્યાન જીવ ગુફલલેસ્થામાં હોય ત્યારે પ્રવર્તે છે. એનાથી નીચેની લેશ્યા હોય ત્યાં પરમાણુ આદિનું એકાગ્ર ચિંતન કરે એ કાંઈ શુક્લધ્યાન રૂપ ન બની શકે. આ સૂચવે છે કે ઊંચા ધ્યાનને ઊંચી લેસ્થા સાથે સંબંધ છે. માનસિક વેશ્યા કેઈ અશુભ રાગાદિવાળી હેય એ નીચી લેશ્યા છે, એમાં ઊંચું ધ્યાન ન હોઈ શકે.
ત્રીજું શુફલધ્યાન કેવળજ્ઞાનીને તેમાં ગુણસ્થાનકના અંત વખતે હોય છે. ત્યાં પરમ યાને ઉત્કૃષ્ટ શુકૂલલેશ્યા હોય છે, એટલે ત્રીજું શુફલ થાન પરમ શુક્લે શ્યામાં કહેવાય. અહી લેશ્યા માનસિક નથી, કેમકે મનને કેઈ વ્યાપાર નથી, કિન્તુ યેગાન્તર્ગત પરિણામરૂપ લેહ્યા છે. માટે જ