________________
Plea
તા ખબર પડે કે કયારેક કયારેક હિ'સા–જૂઠ-ચારી–સ'રક્ષણ જાતે કરવા અંગેનું ક્રૂર ચિંતન ભલે ન કર્યું. પણ કરાવવા કે અનુમેદવા અંગેનું ય ક્રૂર ચિંતન આવી જાય છે કે નહિ ? આવતુ. હાય તે। એ રૌદ્રધ્યાનના ઘરનું ચિ'તન મનવાનુ. પૂર્વે કહેલ આ ધ્યાનના ચાર પ્રકારમાં પણ કરાવવા-અનુમેદવા અંગેનું ચિંતન સમજી લેવાનું છે.
હવે રૌદ્રધ્યાનના સ્વામી કાણુ ? અર્થાત્ કયા ગુણસ્થાનક સુધીના જીવને રૌદ્રધ્યાન આવી શકે? તે કહે છે,
મિથ્યાદષ્ટિ જીવાને તે બિચારાને સાચાં તત્ત્વની ગમ જ નથી શ્રદ્ધા જ નથી, એટલે એ તેા રૌદ્રધ્યાનમાં ફસાય, પરંતુ અવિરતિ યાને વ્રત વિનાના સમ્યગ્દષ્ટિ અને વ્રતધારી દેશવિરતિ શ્રાવક પણ અવસરે એમાં ફસાઈ જાય છે. સર્વવિરતિધર મુનિને રૌદ્રધ્યાન ન હાય; કેમકે એ હિંસાદિ પાપાથી મન-વચનકાયાએ પ્રતિજ્ઞા-ખદ્ધ સર્વથા વિરામ પામેલા છે; એટલે એ કદાચ પ્રમાદવશ આત ધ્યાનમાં ચડે, પરંતુ રૌદ્રમાં નહિ. નહિતર તા રૌદ્રધ્યાનના ચિંતનમાં ઉગ્ર કષાય થવાથી મંદ કષાયનું આ સવિરતિ–ગુણસ્થાનક જ ગુમાવી દે. સાધુવેશ પડયો રહે, પણ આ ગુણસ્થાનકથી નીચે ઊતરી જાય. પ્રસન્નચદ્ર રાજષિ રૌદ્રધ્યાનના અતિ ક્રૂર ચિંતન માત્રમાં ચડવા તે ઊતરી ગયા મિથ્યાત્વગુણુઠાણું, અને ત્યાં સાતમી નરક સુધીનાં પાપ ભેગાં કર્યા. એટલે મુનિને રૌદ્રધ્યાન ન હાય. ખાઙી દેશવિરતિ શ્રાવક સુધી એ કયારેક આવી શકે.