________________
ધર્મધ્યાન
૨૧૩ પિતાના ઉપર કમ સરજે છે. આમ કર્મકત્વ ચિંતવે. વળી કર્મકતૃત્વ વિચારે
(૬) જીવ સ્વકર્મને ભકતા છે. પોતે કર્યા કર્મ પિતાને ભેગવવાં જ પડે છે. વર્તમાનમાં પિતાને કેટલું ય અજ્ઞાન છે એ શું છે? પોતાનાં જ્ઞાનાવરણીય કર્મને ભગવટે. આંખ કાચી છે, નિદ્રા આવે છે, એ શું? દર્શનાવરણ કર્મને ભોગવટે. રાગદ્વેષ કામ-ક્રોધ-લેભ વગેરે થાય છે, એ શું? પોતાનાં જ મેહનીય કર્મનું વેન. પિતે ક્ય કર્મ પિતાને જ ભોગવવાનાં રહે. અવળે ધંધે કોઈ કરે, ને ખેટ બીજે ખાય એ ન બને. જેને ગૂમડું, એણે જ એની પીડા ભેગવવી પડે છે. અહીં સીતાની કઈ ભૂલ નહિ, છતાં કેમ એને અપજશ વેઠવું પડશે ! કહે. પિતાના આત્માનાં સ્વોપાર્જિત પૂર્વ કર્મના લીધે જ. કરેલાં કમને પ્રતિક્રમણ, તપ કે ભગવટાથી જ છૂટકારે થાય, કર્મ બાંધ્યા એ ગૂમડું. એ પાકે એટલે એનું ફળ અનુભવાય એ જ ભેગવટે. આમ ભોગવટે પિતાનાં જ કર્મને હેય. જગતમાં સારું નરસું મળવાનું પિતાનાં કર્મના લીધે જ થાય છે. સારાંશ, કર્મ છે ત્યાં સુધી એનું ભકતૃત્વ છે. આ ચિંતવે તે આર્ત ધ્યાન, બીજા પર દ્વેષ, વસ્તુને મેહ વગેરે અટકે.
જીવતત્ત્વ અંગે આ લક્ષણ વગેરે મુદ્દાઓથી ચિંતન કરતાં મન તન્મય થયે “સંસ્થાના વિચય ધર્મધ્યાન લાગે (ગાથા-પ૫) હવે “સંસાર” પર ચિંતન બતાવે છે. (ગાથા-પદ-૫૭).
૫. સંસાર-ચિંતન એવા ક્ષરીરથી તદ્દન સ્વતંત્ર આત્મદ્રવ્યને પિતે ઉપજેલા