________________
ધર્મધ્યાન
૧૯૩ હતી તે નષ્ટ થઈ તેથી કલશાથી ખેદ કરે છે, એ જ મુગટરૂપ બની તે જોઈ મુગુટાથ રાજી થાય છે, ને એ જ સનારૂપે કાયમ છે, તેથી માત્ર સુવર્ણાથને કશું ગુમાવવા-કમાવાનું નહિ હાઈ મધ્યસ્થ રહે છે. કહ્યું છે,
घटमौलिसुवर्णार्थी नाशोत्पत्तिस्थितिध्वयम् । शोकप्रमोदमाध्यस्थ्य जना याति सहेतुकम् ॥ पयोवतो न दध्यत्ति, न पयोऽत्ति दधिवतः।
अगोरसवतो नोभे, तस्मात् तत्त्व त्रयात्मकम् ॥ - અર્થાત ઘટાથ મુગુટાર્થી અને સુવર્ણથી ઘટનાશ મુગટેત્પત્તિ તથા સુવર્ણ સ્થિતિમાં શાક, હર્ષ અને મધ્યસ્થભાવ અનુભવે છે તે સહેતુક છે, (ત્રણે ભાવના હેતુ ત્યાં એકમાં જ મોજુદ છે.)
મારે દૂધ જ લેવું ” એવા વ્રતવાળે દહીં નથી ખાતે, મારે દહીં જ લેવું” એવા વ્રતવાળું દૂધ નથી ખાતે, ને મારે અરસ જ લેવું.” એવા વ્રતવાળા દૂધ-દહીં બને નથી ખાતે, માટે (નક્કી થાય છે કે, ગેરસ તત્ત્વ ત્રિતયાત્મક છે, અર્થાત્ ગેરસ એ દુધ પણ છે, દહીં પણ છે, અને ગોરસ પણ છે. દૂધ હતું ત્યારે દહીં નહોતું, દહીં બન્યું ત્યારે દૂધ નથી રહ્યું, પણ ગેરસ પહેલાં ય હતું ને અત્યારે ય છે. એમ એક જ વસ્તુ ત્રયાત્મક બની. '
નિત્ય દ્રવ્યમાં પણ ઉત્પત્તિ-નાશ કેવી રીતે? -
પ્ર-ધર્માસ્તિકાયાદિ નિત્ય દ્રવ્યમાં ઉત્પત્તિ સ્થિતિનાશ શી રીતે?
૧૩