________________
૨૮૦
ધ્યાનશતક
અહીં શુકલધ્યાનના છેલ્લા બે પ્રકારનો ઉપયોગ છે, તે આ કમેક-૧૩ મા ગુણઠાણાના અંત ભાગમાં કાયનિરોધના પ્રારંભથી સૂમક્રિયા-અનિવૃત્તિ” નામને શુકલધ્યાનને ત્રીજો પ્રકાર શરૂ થાય. કહ્યું છે.–તળુદામા ફ્રાય કુદુમતિથિાનિર્દિ રો. છિન્નતિથિમવાર સેક્ટરી વર્જિમિ ” શૈલેશી કાળમાં યુછિન કિયા–અપ્રતિપાતી” નામને ચૂંથો પ્રકાર કામ કરે છે. શુકલધ્યાનને ત્રીજો પ્રકાર તે કાયયેગ-નિરોધ કરવાનું શરુ કરે ત્યારથી અર્થાત્ સૂફમ કાગ વડે બાદર કાયયોગને નિરોધ કરવા માંડે ત્યારથી હેય. તેથી ત્યાં સૂક્ષમ ક્રિયા યોગક્રિયા, સૂક્ષ્મ કાયયોગ હજી નિવૃત્ત નથી, એ કામ કરતે હોય છે તેથી એ “સૂક્ષ્મદિયા-અનિવૃત્તિ ધ્યાન કહેવાય છે. ત્યારે થે પ્રકાર ૧૪માં ગુણઠાણે શિલેશી વખતે હોય છે, અને ત્યાં તે
ગક્રિયા સર્વથા વિરુદ્ધ છે, હંમેશ માટે ઉરિન છે, કદી હવે આ “શ્રુચ્છિન્ન-કિયા” અવસ્થાને પ્રતિપાત પતન યાને અંત નહિ થવાને માટે આ પ્રકારને બુચ્છિન્નક્રિયા-અપ્રતિપાતી
શિલેશીમાં કર્મક્ષયની પ્રક્રિયા એ રીતે છે કે શિલેશી કરવા પૂર્વે શૈલેશીમાં ખપાવવા ગ્ય કર્મોને સમય-સમયવારના ગોઠવી દે છે, તે પણ એ પ્રમાણે, કે પહેલા સમયમાં ક્ષપણીય કર્મદલિકે કરતાં અસંખ્યગુણ કમંદલિકે બીજા સમય માટે, અને એના કરતાં અસંખ્યગુણ કર્મલિકે ત્રીજા સમય માટે એમ ઉત્તરોત્તર સમય માટે અસંખ્યગુણ-અસંખ્યગુણ કર્મલિકની રચના થાય. આને ગુણશ્રેણિ કહે છે. “ગુણ” એટલે ઉત્તરોત્તર અસંખ્ય-અસંખ્યગુણ(દલિકે)ની, “શ્રેણિ એટલે હારમાળા.