________________
ધ્યાનલક્ષણ
આહારક શરીરના વ્યાપારથી જીવ પહેલાં ભાષાદ્રવ્ય ભાષાવગણાના પુદ્ગલ ગ્રહણ કરે (અને ભાષારૂપે પરિણમાવે), પછી એ પુદ્ગલના સહારે જીવમાં જે વીય સ્ફુરણુ થાય એ વચનાગ છે. એમ ઔદારિકાદિ કાયાના વ્યાપારથી અનેદ્રવ્ય ચાને મનાવ ણુાના પુદ્ગલ લઈ (મનરૂપે પરિણુમાવી) એ મનેાદ્રવ્ય સમૂહના સહારે જીવમાં જે વી સ્ફુરણ થાય એ મનેયાગ છે.’ ૮ યુગલ-વણા
૧૭
જગતમાં જીવને ઉપચેગમાં આવે એવા જડ પુદ્ ગલ-અણુસમૂહા ૮ જાતના છે : ૧ થી ૪ ઔદારિકવક્રિય—આહારક—તેજસ, ૫ થી ૮ ભાષા—શ્વાસેાાસમાનસ-કાણુ. એ દરેક સમૂહને ‘વણુા' કહેવાય છે. (૧) એકેન્દ્રિયથી માંડી પંચેન્દ્રિય તિય ચ સુધીનાં શરીર, દા. ત. પૃથ્વી-પાણી—અગ્નિ-વાયુ વનસ્પતિ તથા અનેક પ્રકારના કીડા–માખી આદિ અને પશુપ’ખીનાં શરીર, તેમ જ મનુષ્યનાં શરીર, એ ઔદારિક વણાનાં અને છે. (૨) દેવે! અને નારકના શરીર જે પુદ્ગલનાં બને છે તે વૈક્રિય—વગણુા છે. (૩) ૧૪ પૂર્વી મહામુનિ વિચરતા ભગવાન પાસે મેકલવા પેાતાને પ્રગટેલી આહારક-લબ્ધિ (શક્તિ)થી જે શરીર ખનાવે છે તેનાં પુદ્ગલને આહારકન્ વણા કહેવાય છે. (૪) શરીરમાં આહાર–પાચનશક્તિ જે પુદૃાલથી છે, તે તૈજસ વણુા. (૫) શબ્દ ખેલવ જે પુટ્ટુગલથી શબ્દ મનાવાય છે તે ભાષા વ ણુા. (૬)