________________
ધ્યાનશતક
૧૫૫
બીજા કોઈ ધર્મમાં આવી નય-વ્યવસ્થા નથી. અલબત્, પ્રમાણ-વ્યવસ્થા છે, પરંતુ તેથી શું? વસ્તુને બાધ તે પ્રમાણ અને નયથી થાય. એમાં પ્રમાણથી તે સકલાશે થાય, સમસ્ત ભાવે થાય, પરંતુ વિકલાંશે યાને એકાંશે નહિ. એ માટે તે નયની જ જરૂર પડે. ત્યારે આવા નયઘટિત જિનવચનની કેવી બલિહારી! કેવી પ્રધાનાર્થતા! મહાWતા! મહત્યને આ એક અર્થ.
(ii) મહત્ય એટલે મહસ્થ પણ કહેવાય. મહસ્થ એટલે મહાન સમ્યગ્દષ્ટિ ભવ્ય આત્માઓમાં રહેલું. “આહ ! જિનવચન કેવું વિશ્વના ઉત્તમ પ્રધાન પુરુષોમાં રહેલું છે !” જેની દ્રષ્ટિમાં મિચ્છાત્વ છે, સર્વજ્ઞાનુસારિતા નથી, એ કાંઈ પ્રધાન પુરુષ નથી.
(iii) “મહત્થ” એટલે મહાસ્થ, એ પણ અર્થ થાય. “મહા” એટલે પૂજા. જિનવચન પૂજામાં રહેલું યાને પૂજાપાત્ર છે. કહ્યું છે “જ્ઞાન ( જિનવચન) સર્વ વિમાનિક ભવનપતિદેવ, મનુષ્ય અને વ્યંતર-જ્યોતિષીદેવથી પૂજિત છે, કેમકે જિનવચન પરથી આગમરચયિતા ગણધર ભગવાન ઉપર દેવતાઓ પણ વાસક્ષેપ ઉછાળે છે!” એ આગમને જિનવચનને કે અદ્ભુત મહિમા ! આમ જિનવચન કેવું મહત્થ! | (૯) “મહાનુભાવ :--અહે જિનાજ્ઞા કેવા મહાન અનુભાવ–સામ–પ્રભાવવાળી છે! ” “મહાન” એટલે પ્રધાન યા પુષ્કળ. (i) જિનવચનનાં સામર્થ્યની પ્રધાનતા આ રીતે કે જિનવચનના જ્ઞાતા ચૌદ પૂર્વધર મહર્ષિઓ સર્વ લબ્ધિઓ સંપન્ન બને છે. આટલું ઊંચું પ્રધાન સામર્થ્ય જિનવચન