________________
શુભ્રખ્યાત
૩૫૦
૪ ક્યાય-ત્યાગ માટે વિચારણા (૧) ક્રોધના ઉદયને નિરોધ અને ઉદીણુ ક્રોધનુ નિષ્ફળીકરણ એ વિચારણા કરવાથી થાય કે (૧) · જીવ ! ધ્યાન રાખજે; આ મહારનું ગડયુ છે કે બગડશે તે તે તારાં પેાતાનાં અશુભ કર્મોના લીધે; પરંતુ હવે તું ક્રોધ કરીને તારા આત્માના પરલેાકનું ન બગાડીશ, પેલુ. તારા હાથમાં નથી, આ તારા હાથની વાત છે. (૨) ક્રોધ કરવાથી સામાને ક્રોષ વધી આગ સળગે છે. એમાં નુકસાન વધે છે. *(૩) ‘ સબ્વે જીવા કમ્મવસ' એ હિસાબે સામે જીવ બિચારા કમને પરાધીન છે. એના પર ગુસ્સે શે કરવા? એ તે દયાપાત્ર છે, માટે એની કરુણા ચિતવવા જેવી છે, એના પર ગુસ્સેા કરવા જેવા નહિ. કેમકે આમે ય એ અજુગતું આચરવાથી કમ ના માર ખાવાના છે, તે એના પર વળી વધુ જુલ્મ શા કરવા? (૪) મારે બહારનું અગડ્યુ એ તેા પરનું ખગયું, મારા આત્માનું કશું અગડયુ' નથી. એની પુણ્યાઈ, એના ધમ અને એની સત્તાગત અનંત જ્ઞાનાદિ સમૃદ્ધિ તે જે છે તે જ છે, એમાં સામેા કાંઈ બગાડી શકતે નથી. પછી ક્રોધ શા સારુ કરવા? (૫−) ક્રોધ કરવાથી મહાવીર પ્રભુના સંતાનપણાને કલક લાગે છે, (૬) અમેાલ જિનશાસનની પ્રાપ્તિ એળે જાય છે, (૭) આજ સુધી સેવેલા ધમની સમજ ઘવાય છે. (૮) મારા કરતાં સેા—હજાર–લાખગુણી આપદામાં મહાપુરુષોએ દ્વેષ નથી કર્યા. મહાવીર પ્રભુના કાનમાં ખીલા ઠેકાયા, સુકેાશલ મુનિને વાઘણે ફાડી ખાધા, ગજસુકુમાળના માથે સગડી મૂકાઈ, છતાં એમણે લેશમાત્ર ગુસ્સા નથી કર્યાં. (૯) અનંતકાળથી અનેક બીજા ભવમાં ક્રોધને
૧૭