________________
ધર્મધ્યાન
૨૦૫
લાખ, પચન્યૂન ૧ લાખ નરકાવાસે અને ૫ નરકાવાસે, એમ કુલ ૮૪ લાખ નરકાવાસ છે.
વિમાના જ્યાતિષીદેવ સૂર્ય ચંદ્રના અસખ્ય વિમાન છે, અને ઉપર વૈમાનિક દેવાના ૮ દેવલાકમાં ક્રમશઃ ૩૨-૨૮-૧૨૮-૪ લાખ તથા ૫૦-૪૦-૬ હજાર વિમાને છે, ૯-૧૦મામાં ૪૦૦, ને ૧૧–૧૨મામાં ૩૦૦ વિમાન છે. તથા ઉપર નવશૈવેયકમાં ૩૧૮ તથા પાંચ અનુત્તર વિમાનમાં ૫ વિમાન છે. કુલ ૮૪૯૭૦૨૩ વિમાન વૈમાના છે. વચલું અનુત્તર વિમાન ‘સવા સિદ્ધ' વિમાન ૧ લાખ જોજનનું, ખાકીના દરેક વિમાન અસંખ્ય જોજનના વિસ્તારવાળું હાય છે.
ભવના ભવનપતિ દેવતાઓને રહેવાના દેવતાઈ મકાન, તે ૭ ક્રોડ ૭૨ લાખ છે એમાં નીચે નીચે અસુરકુમાર આદિ ૧૦ પ્રકારના દેવ રહેતા હૈાવાથી અસુરનિકાય નાગનિકાય વગેરે કુલ દેશ નિકાય છે. દરેક ભવન અસંખ્ય જોજનનુ હાય છે. ‘ભવાઈ’માં આદિ પદ્મથી નગરાદિ લેવાના.
નગરા તે યંતર દેવાને રહેવાના નગરા અસંખ્ય છે. તે પહેલી રત્નપ્રભા પૃથ્વીમાં ઉપરના ૧૦૦૦ ચેાજનના ઉપર નીચેના ૧૦૦-૧૦૦ ચૈાજન સિવાય વચલા ૮૦૦ ાજનમાં પેાલાણમાં આવેલા છે.
આ બધા પૃથ્વી-વલય-દ્વીપ-સમુદ્ર-નરક–વિમાન-ભવન નગરના સંસ્થાન આકાર ચિંતવવાના કે એ કેવા કેવા આકારે છે. આનાં એકાગ્ર ચિંતનમાં ધમ યાન લાગી જાય, એ સ ંસ્થાન