________________
આર્તધ્યાન
સાધવું અશક્ય બને. દા. ત. એવી ગાઢ બીમારી આવી, નિર્દોષ દવા-પથ્થ મળતાં નથી. હવે સદેષ લેવા જાય તે એમાં ઉત્સર્ગમાર્ગ જે આરંભ–સમારંભનું અ-કરાવણ, અનનમેદન, તેનાથી વિરુદ્ધ વર્તવું પડે છે. માટે જે એ. ન લે તે બીમારીમાં બીજી સાધનાઓ સીદાય છે, એમાં સરવાળે ચારિત્રને ઉત્સમાગ પળે નહિ ને પરલેક બગડે. માટે અવસરે સદેષ ઉપચાર સેવી લે એ અપવાદમાગ. એમાં ઉદ્દેશ શુદ્ધ છે તેથી અતધ્યાન નહિ, પણ ધર્મધ્યાન
આ વેદના-પીડામાં પ્રતિકારની વાત થઈ. હવે, (૩) તપ-સંયમથી સંસારદુઃખ-
વિગ ચિંતવવામાં આર્તધ્યાન કેમ નહિ? આનું સમાધાન એ છે કે અલબત એ તપ-સંયમ સાંસારિક દુકાનો પ્રતિકાર છે, છતાં દેવેંદ્રાદિની ઋદ્ધિનાં નિયાણ કે આશંસા કર્યા વિના તપ-સંયમ સધાય તે એમાં ધર્મધ્યાન છે.
પ્ર–અનિષ્ટ સંસાર દુઃખના વિયેગનું ધ્યાન એ આર્તધ્યાન કેમ નહિ?
ઉ૦–એટલા માટે, કે આમાં તે દેવતાઈ સુખને પણ દુઃખરૂપ લેખી એને પણ વિયેાગ ઈચ્છે છે, પરંતુ નહિ. કે નરક-તિર્યંચનાં દુઃખ મટી મનુષ્ય-દેવનાં સુખ મળે એવી ઈચ્છા છે. ત્યારે અનિષ્ટવિયેગના આર્તધ્યાનીને તે ઈષ્ટ વિષયસુખને વેગ જોઈએ છે. દા. ત. “આ ગરીબી, અપમાન કેમ જાય,એ ચિંતનમાં પૈસા અને સન્માનની