________________
૧૮૬
ધ્યાનશતક
આ પદાર્થોના સ્વરૂપ પર એકાગ્ર ચિંતન કરવાનું છે. આમાં મુખ્ય પદાર્થ છ– "દ્રવ્ય, પંચાસ્તિકાયમય અષ્ટવિધ લેક,
ક્ષેત્રલેક, જીવ, “સંસાર, ચારિત્ર અને મોક્ષ. એ દરેક પર આ રીતે ચિંતવવાનું
(૧) દ્રવ્ય પર ચિંતન દ્રવ્ય અંગે ૬ વસ્તુ વિચારવાની છે, ધર્માસ્તિકાયાદિ દ્રનાં લક્ષણ, આકૃતિ, આધાર, પ્રકાર, ૫પ્રમાણ, તથા
પર્યા પર ચિંતન કરવાનું. દા. ત. | (i) લક્ષણ –ધર્માસ્તિકાયાદિનાં લક્ષણ આ પ્રમાણે
આકાશ
દ્વિ ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય લ૦ ગતિસહાયકતા | સ્થિતિ–સહાયતા | અવકાશ-દાન
૮૦ પુગલ
કાળ લ૦ પૂરણુ–ગલન | ઉપયાગ, ચેતન્ય વર્તના-કરણ (i) ૬ દ્રવ્યોનાં લક્ષણ
આના પર એમ ચિંતવી શકાય કે “અહો ! જગતમાં છ દ્રવ્ય કેવાં કેવાં એક બીજાથી તદ્દન સ્વતંત્ર લક્ષણવાળાં છે ! એથી કદી એ એક દ્રવ્ય બીજા દ્રવ્યરૂપ નથી બનતું. વળી ધર્મા. સ્તિકાય દ્રવ્યનું લક્ષણ “જીવ તથા પુદ્ગલને ગતિમાં સહાયકતા છે. એટલે જ એ બે દ્રવ્ય લેકાકાશના અંત સુધી જ જઈ શકે છે, આગળ અલકમાં નહિ; કેમકે ધર્માસ્તિકાય કાકાશ-વ્યાપી .