________________
સાત ધ્યાન
વિવેચનઃ અંતરમાંના આર્તધ્યાનનું કેટલું જોર?
કેટલીક વાર માણસ પિતાની જાતને ડાહ્યો સમજુ માની કલપી લે છે કે મને આર્તધ્યાન નથી થતું, પરંતુ દિલની અંદર એ પ્રવર્તતું હોય છે એ બાહ્ય લક્ષણ પરથી સાબિત થાય છે. કેમકે આ લક્ષણે અંતરમાં આર્તધ્યાન ચાલુ વિના પ્રવર્તતા નથી. ત્યારે રાતદિન આવાં એક યા બીજાં લક્ષણ ચાલતા હોય તે એ પરથી માપ નીકળે છે કે જીવને આર્તધ્યાનમાં રાતદિવસને કેટલે મેટે ભાગ પસાર થાય છે. એ લક્ષણે આ પ્રમાણે છે
આર્તધ્યાનનાં લક્ષણે :કેઈ ઈષ્ટ વસ્તુ ચાલી જવાના, બગડી કે નષ્ટ થઈ જવાના કારણે, અથવા કેઈ અનિષ્ટ આવી પડેલી ન જવા કે ન સુધરવાના કારણે, યા કેઈ વેદનાના કારણે, જીવ
(૧) આકંદ કરે, મોટેથી પિાક મૂકીને એ, યા
(૨) પિક વિના પણ આંસુભર્યા નયને દીન હીન જે બની જાય, અથવા
(૩) વાણુથી દિલને ઊકળાટ, ધમધમાટ કાઢે, બખાળા કાઢે, અરુચિસૂચક શબ્દ બેલે, યા આગળ વધીને : (૪) માથું કૂટે, છાતી ફૂટે કે પિતાના વાળ ખેંચી નાખે,
એ અંદરખાને સળવળતા આર્તધ્યાનને લીધે જ થાય છે. આર્તધ્યાનનાં એ બા લિંગ-ચિઠું લક્ષણ છે.