________________
૨
ધાનાતક
તે પછી અહીં ફરીથી “જિણફખાયં” પદથી કેમ એ જ વસ્તુ કહે છે? પુનરુક્તિ દોષ નથી?
ઉ–ના, “જિણફખાય” પદ ફરીથી મૂકયું તે જિનેશ્વર ભગવાન પ્રત્યે અને એમનાં વચન પ્રત્યે આદર બતાવવા માટે છે. આદર આ, કે (i) “અહો ! એ પ્રભુ કેવા કણાવાન કે એમણે આ પણ કહ્યું! એમ (ii) “અહો! પંચાસ્તિકાય લેક અને નામ આદિ આઠ પ્રકારને લેક પણ એ જિનેશ્વર ભગવંતે જ ભાખેલે છે!” આવા આદરથી સમ્યગ્દર્શન નિર્મળ થાય છે. તેથી એ આદર કરાવવાને સુંદર લાભ આપનાર પદ ફરીથી પણ કહેવામાં આવે તે એમાં કાંઈ પુનરુક્તિ દેષ નથી. કહ્યું છે,: પુનરુક્તિદોષ ક્યાં ક્યાં નહિ? :– ૧અનુવાદ-વીણા-મૃાાર્થ–પવિનિથાળા F “વ સંમ-૧° વિસ્મય-૧ જળા-૧ મળવાપુનમ ! આ અર્થાત અનુવાદ–આદર -વીસા–અત્યન્તતાર્થે–સદે-હેતુ– ઈષ્ય-કંઈક (નહિવત)-સંભ્રમ-વિસ્મય-ગણતરી અને સ્મરણમાં ફરી બોલાય એ પુનરુક્તિ દેષ નથી. ' દા. ત. (૧) “૧૨ માસને સંવત્સર થાય” આમાં
સંવત્સર' પદ અનુવાદ અર્થે છે તેથી, એને અર્થ પણ ૧૨ માસ જ હોવા છતાં, પુનરુક્તિ દેષ નથી. (૨) આદર અર્થે
ભાઈ! તમે આવ્યા એ સારું થયું; અને જુઓને ભાઈ! તમારા વિના આ કાર્ય કેણ કરી શકે એવું છે?” આમાં બીજી વાર
ભાઈ'નું સંબોધન કર્યું એમાં પુનરુક્તિદોષ નથી. (૩) જાઓ, જાઓ, જેવા જેવું છે, એમાં “જાઓ” બે વાર કહ્યું એ