________________
૨૦૧૫
ધર્મધ્યાન ગેળ ભ્રમિ યાને ચક્કર લે છે, એમ મેહનીય કર્મ પણ જીવને ભ્રમિમાં યાને ભ્રમમાં ચડાવે છે, મિથ્યાતત્ત્વમાં ઘુમાવ્યા કરે છે. જીવ હિંસાદિ પાપથી સુખ લેવા જાય છે, પણ દુઃખ મળે છે, એટલે માને છે કે એ તે અમુક કારણે બગડયા માટે દુઃખ આવ્યું, તેથી હવે બરાબર ધ્યાન રાખીને હિંસાદિ આરંભ કરવા દે. આમ હિંસાદિ પાપોના ચકાવે ચડે છે. વળી સંસારસમુદ્ર મહાભયંકર છે. વિરાટ સમુદ્રના અંગો ભય કરે, એમ વિરાટ સંસારના અંગે અતિ ભયકારક બને છે. વળી સમુદ્રમાં વાયુથી પ્રેરિત મોટાં મોજાંઓની હારમાળા ચાલે, એમ સંસારમાં જ્ઞાનાવરણકર્મના ઉદયથી પ્રેરિત અજ્ઞાનના લીધે ઊઠેલા સંગ-વિયેગની હારમાળા ચાલે છે.
પ્ર–કઈ વસ્તુ સાથે સંયોગ અને પછી તેની સાથે વિગ તે બીજાં બીજાં કર્મને આધીન છે, તે અહીં અજ્ઞાનથી યાને જ્ઞાનાવરણ-કર્મોદયથી પ્રેરિત કેમ કહ્યું?
ઉ૦- ગ-વિયેગ હેવા માત્રથી દુખદ નથી, કિન્તુ એમાં ઈષ્ટ-અનિષ્ટપણાની બુદ્ધિ થવાથી એ દુખદ બને છે અને આ બુદ્ધિ અજ્ઞાનના કારણે ઊઠે છે. નીરસ ખાનપાનને સંગ થયે ત્યાં ખબર નથી કે “આમાં તે રાગ નહિ થવાથી જાલિમ કર્મબંધ અટકશે એ બહુ લાભમાં છે, એથી અજ્ઞાનના લીધે લાગે છે કે “આ અનિષ્ટ સંગ થયે.’ આવા તે કેટલા યે અનિષ્ટ સંગે, અને ઈષ્ટ વિગો, એમ ઈષ્ટ સંયોગો ને અનિષ્ટ વિગેરૂપી તરંગે અજ્ઞાનરૂપી પવનથી ચાલ્યા જ કરે છે.
વળી આ સંસારસાગર કે “અણેરપાર' અર્થાત જેની આદિ નથી, અંત નથી, એ અનાદિ અનંત છે. આદિ એટલા