________________
ધ્યાનશતક
જીવ–અજીત્રના ગુણુ–પર્યાયના પરમાને જાણ્યા હાય, અથવા ૨. જ્ઞાનના પ્રભાવે વિશ્વના સારને પરમાર્થને જાણ્યા હૈાય. એ જાણવાનું આ રીતે,—
'
(i) ‘નાગુણમુણિયસારા 'ના એક અર્થ :—જીવના ગુણુ એ જાતના છે,−૧. જ્ઞાન-દ્રુન, સીય, ચારિત્ર, ત્યાગ તપ, ઉપશમ--ઉઢાસીનતા વગેરે. અને ૨, રાગ-દ્વેષ, કષાયા, અસદ્ીય, આહારાદ્રિ—સંજ્ઞા, સુખ-દુઃખ, માનાપમાન, વગેરે. આમાં જ્ઞાનાદિ એ પેાતાના સહજ ગુણેા, અને રાગાદિ એ ઔપાધિક (ભાડુતી ) ગુણા છે. એમ જીવના પર્યાય પણ કે જાતના, ૧ જુદા જુદા માક્ષ-અવસ્થામાં થતા શુદ્ધ જ્ઞાનાદિ– પરિવર્તનને લીધે બનતી તે તે સમયની વર્તના, આ છે સહેજ પર્યાયે. ત્યારે ર. જુઠ્ઠી જુઢી ગતિ-શરીર-વય, આપત્તિ સપત્તિની જુદી જુદી અવસ્થાએ....વગેરે. આમાં ય પહેલા સહજ પર્યાય અને ખીજા ઔપાધિક પર્યાય છે.
૯૪
હવે આ ખને પ્રકારના ગુણુ-પર્યાય જાણી એમાંથી સાર ખેંચવાના, પરમાથ પકડવાના. તેમાં
6
સ્વાત્માના ગુણ-પર્યાયના સાર આ રીતે, કે આ અનેમાંના માત્ર સહજ ગુણ-પર્યાય એ જ મારી ખરી ચીજ છે. ઔપાધિક પર્યાય તા અજ્ઞાન અને કમની ઉપાધિથી જનમતા હાઈ આવ્યા ગયા જેવા છે. એના પર શા મદાર માંધવા રાગાદિ થાય છે તે આત્માના અજ્ઞાનને લીધે. સુખ-દુઃખાદિ થાય છે તે કમની વિટ`ખણા છે. અજ્ઞાન અને કમની વિટંબણામાં શા માટે ફૂટાવુ? એમ ઔપાષિક પોંચા જુદા જુદા ભવ વગેરે એ પણ ક્રમની વિટંબણા છે, કાળ–કમ ભવિતવ્યતાનું તે